You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > આસાન સરળ વેગ ભારતીય રેસીપી > આસાન / સરળ મફીન > કેળા અને અખરોટના મફિન કેળા અને અખરોટના મફિન | Banana Nut Muffins, Indian Style Eggless Muffins તરલા દલાલ મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે. Post A comment 08 Sep 2020 This recipe has been viewed 5507 times केले और अखरोट के मफिन रेसिपी | एगलेस केला अखरोट मफिन | बनाना अखरोट मफिन्स - हिन्दी में पढ़ें - Banana Nut Muffins, Indian Style Eggless Muffins In Hindi Banana Nut Muffins, Indian Style Eggless Muffins - Read in English Banana Walnut Muffins Video કેળા અને અખરોટના મફિન - Banana Nut Muffins, Indian Style Eggless Muffins recipe in Gujarati Tags બાળ દીવસઓવન ઇન્ડિયન રેસિપિ | ઓવન શાકાહારી રેસિપિ |કિટ્ટી પાર્ટી માટે મીઠાઈની રેસીપીમુસાફરી માટેની મીઠાઈ રેસીપીઆસાન / સરળ મફીન તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૨૫ મિનિટ    ૬મફિન માટે મને બતાવો મફિન ઘટકો ૧/૪ કપ મસળેલા કેળા૧ ટેબલસ્પૂન સમારેલા અખરોટ૪ ટેબલસ્પૂન મેંદો૧/૨ ટીસ્પૂન બેકિંગ પાવડર૧/૪ કપ નરમ માખણ૧/૪ કપ પીસેલી સાકર૧/૪ ટીસ્પૂન વનીલાનું ઍસેન્સ૨ ટેબલસ્પૂન ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્ કાર્યવાહી Methodમેંદા અને બેકિંગ પાવડરને ચારણી વડે એક ઊંડા બાઉલમાં ચાળીને બાજુ પર રાખો.બીજા એક બાઉલમાં સાકર અને માખણ મેળવીને ચપટા ચમચા (spatula) વડે તેને સારી રીતે મિક્સ કરી લો.તે પછી તેમાં મસળેલા કેળા, વેનીલાનું ઍસેન્સ અને અખરોટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.તેમાં મેંદાનું મિશ્રણ અને ઓટસ્ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.તે પછી ૬ કપ માં બનાવેલું મિશ્રણ સરખી માત્રામાં રેડી લો.બધા કપને એક બેકિંગ ટ્રે પર ગોઠવીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે)ના તાપમાન પર ૧૫ મિનિટ સુધી અથવા મફિનમાં ચાકૂ નાંખીને બહાર કાઢવાથી તે સાફ આવે ત્યાં સુધી બેક કરી લો.બધા મફિનને થોડા ઠંડા પાડ્યા પછી પેપર કપમાંથી કાઢી લો.હલકા ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન