You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી સવારના નાસ્તાની રેસીપી > ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત | Khatta Dhokla, Gujarati Recipe તરલા દલાલ ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત | khatta dhokla in gujarati | with amazing 28 images. ખાટા ઢોકળામાંનો ‘ખાટા’ એ આ ગુજરાતી ઢોકળાનો પ્રભાવશાળી સ્વાદ છે અને થોડું ખાટું દહીં ઉમેરીને તેને ખાટા બનાવવામાં આવે છે. ગુજરાતીઓ ખટ્ટા ઢોકળાને ઈદડા પણ કહે છે. સફેદ ઈદડા એ એક નરમ અને ફ્લફી સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચાના સમયના નાસ્તા તરીકે અથવા નાસ્તામાં પણ આનો આનંદ માણવામાં આવે છે. મૂળભૂત રીતે, તમે જ્યારે પન ભૂખ્યાં હોવ તો કોઈ પણ સમયે બનાવી શકો છો! Post A comment 21 Apr 2021 This recipe has been viewed 8597 times खट्टा ढोकला रेसिपी | गुजराती खट्टा ढोकला | सफेद ढोकला रेसिपी | चावल ढोकला रेसिपी | - हिन्दी में पढ़ें - Khatta Dhokla, Gujarati Recipe In Hindi khatta dhokla recipe | white dhokla | Gujarati khatta dhokla | traditional khatta dhokla | - Read in English ખાટા ઢોકળા રેસીપી | સફેદ ઈદડા | ગુજરાતી ઢોકળા | ખાટા ઢોકળા બનાવવાની રીત - Khatta Dhokla, Gujarati Recipe in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીગુજરાતી સવારના નાસ્તાની રેસીપીસવારના નાસ્તા ઢોકળા રેસિપિસકિટ્ટી પાર્ટી માટે નાસ્તાની રેસીપીપિકનીક માટે ની સરળ રેસિપિમુસાફરી માટે ઢોકળા રેસીપી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૫ મિનિટ   કુલ સમય : ૪૦ મિનિટ    ૩ થાળી (૪૨ ટુકડાઓ) માટે મને બતાવો થાળી (૪૨ ટુકડાઓ) ઘટકો ખાટા ઢોકળા માટે૨ કપ ખાટા ઢોકળાનો લોટ૧ ટીસ્પૂન મેથી ના દાણા૧/૨ કપ ખાટું દહીં૧/૪ કપ સફેદ માખણ૧ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ૧/૨ ટીસ્પૂન આદુની પેસ્ટ૧ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન બેકિંગ સોડાખાટા ઢોકળા માટે અન્ય સામગ્રી મરચું પાવડર છંટકાવ માટે તાજો પીસેલો કાળા મરીનો પાવડર છંટકાવ માટે૧/૪ ટીસ્પૂન તેલ ચોપડવા માટે કાર્યવાહી ખાટા ઢોકળા બનાવવા માટેખાટા ઢોકળા બનાવવા માટેએક બાઉલમાં ખાટા ઢોકળાનો લોટ, મેથીના દાણા, ખાટું દહીં, સફેદ માખણ અને ગરમ પાણી (આશરે ૨ ૧/૪ કપ) ભેગું કરો અને હાથનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો. ઓછામાં ઓછા ૮ થી ૧૦ કલાક ઢાકો અને આથો આવવા માટે બાજુ પર રાખો.આથો આવેલા ખીરાને સારી રીતે મિક્સ કરો, પછી તેમાં લીલા મરચા, આદુની પેસ્ટ અને મીઠું નાખો. સારી રીતે મિક્સ કરો દો.તેલ, બેકિંગ સોડા અને ૧ ૧/૨ ટેબલસ્પૂન પાણી નાખો અને ખૂબ જ સારી રીતે મિક્સ કરો.ખીરાને ૩ સમાન ભાગોમાં વહેંચો.તેલના ઉપયોગથી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળી ને ચોપડી લો.૧ ભાગ ખીરાને તરત જ તેલ ચોપડેલી થાળીમાં રેડી લો અને થાળીને ઘડિયાળની દિશામાં હલાવો જેથી તેને સમાન સ્તરમાં ફેલાય.તેના પર થોડું મરચું પાવડર સરખી રીતે છંટકાવ કરો અને ૧૦ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો. તમે થોડી કાળી મરીના પાઉડરનો પણ છંટકાવ કરી શકો છો.થોડુંક ઠંડુ કરો અને ડાઇમન્ડના આકારના સમાન ટુકડા કરો.રીત ક્રમાંક ૬ થી ૮ પ્રમાણે બાકીની ૨ થાળી પણ તૈયાર કરી લો.ખાટા ઢોકળાને તરત લીલી ચટણી સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન