You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન સવારના નાસ્તા રેસિપીઝ > બદામનો બ્રેડ બદામનો બ્રેડ | Almond Bread, Homemade Almond Bread Without Eggs તરલા દલાલ ઘઉં વગરના પાંઉ? અશ્કય જણાય છે છતાં વાત સાચી પણ છે, અને નવાઇ પમાડે એવી પણ છે કે જેમાં બદામના દૂધ વડે બદામનો બ્રેડ બનાવવામાં આવ્યું છે. જેમને વાનગીમાં ઇંડાનો ઉપયોગ ન કરવો હોય તેમના માટે આ વાનગીની પસંદગી વધારે સારી ગણી શકાય. આ એક અનોખો નાસ્તો છે જેનો સ્વાદ મજેદાર અને તંદુરસ્તી માટે ઉત્તમ પણ છે. તે ગ્લુટીનરહિત હોવાથી જેમને ગ્લુટીન માફક ન આવતું હોય તેઓ તેનો આનંદ જરૂરથી માણી શકશે. તેમાં સારી માત્રમાં પ્રોટીન અને સારી ચરબી છે જેથી બદામનો બ્રેડ શરીરનું વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે તથા ખેલાડીઓ માટે ઉત્તમ ગણી શકાય. તમે પણ તેનો આનંદ એમજ અથવા પીનટ બટર સાથે માણો. તેને એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને રેફ્રિજરેટરમાં લગભગ પાંચ દીવસ રાખી શકાય છે. Post A comment 28 May 2023 This recipe has been viewed 5890 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD बादाम का ब्रेड, घर का बना अंडारहित बादाम का ब्रेड - हिन्दी में पढ़ें - Almond Bread, Homemade Almond Bread Without Eggs In Hindi homemade almond bread without eggs | keto almond bread | eggless almond bread | low carb almond bread | - Read in English બદામનો બ્રેડ - Almond Bread, Homemade Almond Bread Without Eggs recipe in Gujarati Tags અમેરીકન વ્યંજનઅમેરીકન સવારના નાસ્તા રેસિપીઝઐડ્વૈન્સ રેસીપીરાંધયા વગરની ભારતીય રેસીપીબ્રેડબેકડ ઇન્ડિયન રેસિપીભારતીય બેક્ડ રેસિપિ તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય: ૪૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૪૫ મિનિટ    ૧ લોફ (૧૧ સ્લાઇસ) માટે મને બતાવો લોફ (૧૧ સ્લાઇસ) ઘટકો ૧ ૧/૪ કપ બદામ૧/૨ કપ તૈયાર મળતું બદામનું દૂધ૪ ટેબલસ્પૂન અળસીનો પાવડર૨ ટીસ્પૂન ઍપલ સાઇડર વિનેગર૧ ટીસ્પૂન મીઠું૧ ટીસ્પૂન બેકીંગ પાવડર કાર્યવાહી Methodબદામને મિક્સરમાં પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.એક બાઉલમાં બદામનું દૂધ, અળસી પાવડર અને ઍપલ સાઇડર વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.બીજા એક બાઉલમાં બદામનો પાવડર, મીઠું અને બેકીંગ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે તેમાં તૈયાર કરેલું બદામના દૂધનું મિશ્રણ તથા ૨ ટેબલસ્પૂન પાણી મેળવી તેને તવેથા વડે સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને એક ૨૦૦ મી. મી. (૮”) x ૧૦૦ મી. મી. (૪”) ના માખણ ચોપડેલા લંબચોરસ એલ્યુમિનિયમ લોફ ટીનમાં રેડીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) પર ૩૫ મિનિટ સુધી બેક કરી લો.તેને થોડું ઠંડું પાડ્યા પછી ટીનમાંથી કાઢીને ૧૧ સરખી સ્લાઇસમાં કાપી લો.તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં રાખી મૂકો અને જોઈએ ત્યારે વાપરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/almond-bread-homemade-almond-bread-without-eggs-gujarati-41175rબદામનો બ્રેડAmbika on 19 Aug 17 05:24 PM5liked very much PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન