You are here: Home > વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન > ચાયનીઝ નૂડલ્સ્ > ચીલી ગાર્લિક નૂડલ્સ્ ચીલી ગાર્લિક નુડલ્સ રેસીપી | ચાઈનીઝ ચીલી ગાર્લિક નુડલ્સ | ઈન્ડો-ચાઈનીઝ ચિલી ગાર્લિક નૂડલ્સ | ગાર્લિક નુડલ્સ | Chilli Garlic Noodles ( Chinese Cooking ) તરલા દલાલ ચીલી ગાર્લિક નુડલ્સ રેસીપી | ચાઈનીઝ ચીલી ગાર્લિક નુડલ્સ | ઈન્ડો-ચાઈનીઝ ચિલી ગાર્લિક નૂડલ્સ | ગાર્લિક નુડલ્સ | chilli garlic noodles in Gujarati | with 15 amazing images.ચાઇનીઝ ચીલી ગાર્લિક નૂડલ્સ્ બનાવવામાં ચીલી ઓઇલ ખાસ મહત્વની સામગ્રી ગણવામાં આવે છે, કારણ કે તેની ખુશ્બુ જ વાનગીને વધુ તીવ્ર બનાવે છે. લસણ અને ચીલી ઓઇલ વડે બનતા આ ચીલી ગાર્લિક નૂડલ્સ્ ને સાદું આહાર ગણી શકાય. અહીં નૂડલ્સ્ ને ચીલી ઓઇલ ઉમેરવાથી આ નૂડલ્સ્ માં લસણની ખુશ્બુ વધુ ઊભરીને આવે છે. જ્યારે તમને કોઇ અટપટી જટિલ વાનગી બનાવવાનો કંટાળો આવતો હોય છતાં કંઈક સ્વાદિષ્ટ બનાવવાની ઇચ્છા થાય, ત્યારે આ ચાઈનીઝ ચીલી ગાર્લિક નુડલ્સને વિકલ્પ તરીકે બનાવી મનચૂરિયન અથવા શેઝવાન સૉસ સાથે તેની મજા લો અથવા તો એમ જ પણ આ નૂડલ્સ્ નો સ્વાદ માણવા જેવો છે. Post A comment 21 Jul 2022 This recipe has been viewed 7167 times चिली गार्लिक नूडल्स रेसिपी | चाइनीज चिली गार्लिक नूडल्स | इंडो-चाइनीज चिली गार्लिक नूडल्स | गार्लिक - हिन्दी में पढ़ें - Chilli Garlic Noodles ( Chinese Cooking ) In Hindi chilli garlic noodles recipe | Indian style chilli garlic noodles | Indo-Chinese chilli garlic noodles | veg chilli garlic noodles | - Read in English ચીલી ગાર્લિક નૂડલ્સ્ - Chilli Garlic Noodles ( Chinese Cooking ) recipe in Gujarati Tags ચાઇનીઝ નૂડલ્સસરળ ભારતીય વેજ રેસિપીશાકાહારી કડાઈની રેસિપી | કડાઈ ભારતીય વાનગીઓ |કિટ્ટી પાર્ટી માટે સરળ રેસીપીચાયનીઝ ડિનરજાન્યુઆરીમાં બનતી ભારતીય રેસિપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨ મિનિટ   કુલ સમય : ૧૨ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ચીલી ગાર્લિક નૂડલ્સ્ની રેસીપી બનાવવા માટે૨ ટેબલસ્પૂન તેલ૧/૪ કપ ઝીણા સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ૧/૪ કપ સમારેલા સિમલા મરચાં (લાલ , લીલો , પીળો)૨ કપ બાફેલા નૂડલ્સ્૧/૪ કપ ચીલી-ગાર્લિક સૉસ મીઠું , સ્વાદાનુસાર૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાના પાન કાર્યવાહી ચીલી ગાર્લિક નૂડલ્સ્ની રેસીપી બનાવવા માટેચીલી ગાર્લિક નૂડલ્સ્ની રેસીપી બનાવવા માટેચીલી ગાર્લિક નૂડલ્સ્, એક વૉક / કઢાઇમાં ઉંચા તાપ પર તેલમાં ધુમાડો નીકળવા માંડે ત્યાં સુધી ગરમ કરો.પછી તેમાં સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ અને રંગીન કેપ્સિકમ ઉમેરો.થોડી સેકંડ સુધી સાંતળી લો.ચીલી ગાર્લિક સૉસ અને મીઠું નાખો.ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.નૂડલ્સ ઉમેરો.સારી રીતે મિક્સ કરો અને થોડી સેકંડ માટે ઉંચા તાપ પર રાંધો અને ચીલી ગાર્લિક નૂડલ્સ્ સમારેલા લીલા કાંદાના વડે સજાવીને ગરમા-ગરમ સર્વ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન