You are here: Home > વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન > ચાયનીઝ જમણની સાથે > ચીલી ગાર્લિક સૉસ ચીલી ગાર્લિક સૉસ | Chilli Garlic Sauce તરલા દલાલ જ્યારે કોઇપણ ચાઇનીઝ વાનગી બનાવવી હોય ત્યારે મરચાં અને લસણનો ઉપયોગ તો સાથે જ થાય છે, કારણકે તેની તીવ્રતા કોઇ પણ વાનગીને ચટાકેદાર બનાવવામાં મદદરૂપ થાય છે. અહીં અમે મજેદાર તીખા ચીલી ગાર્લિક સૉસની રીત દર્શાવી છે. આ વાનગીને યોગ્ય રીતે બનાવવા માટે ધ્યાન રાખવું કે મરચાંને ગરમ પાણીમાં વ્યવસ્થિત પલાળી રાખવા નહીંતર મરચાં સારી રીતે પીસી નહીં શકાય. સારી માત્રામાં વિનેગર અને તેની સાથે થોડી સાકરનો ઉમેરો આ તીખા સૉસને થોડું માફકસર બનાવે છે. Post A comment 21 Jun 2021 This recipe has been viewed 7013 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD चिली गार्लिक सॉस रेसिपी | भारतीय स्टाइल चिली गार्लिक सॉस | मसालेदार चीनी मिर्च चिली गार्लिक सॉस - हिन्दी में पढ़ें - Chilli Garlic Sauce In Hindi chilli garlic sauce recipe | Indian style chilli garlic sauce | homemade chilli garlic sauce | spicy Chinese chilli garlic sauce | - Read in English Chilli Garlic Sauce Video ચીલી ગાર્લિક સૉસ - Chilli Garlic Sauce recipe in Gujarati Tags કુકિંગ બેસિક રેસિપિસચાયનીઝ જમણની સાથેચાયનીઝ આધારીત વ્યંજનડીપ્સ્ / સૉસચાઇનીઝ પાર્ટીમિક્સરજાન્યુઆરીમાં બનતી ભારતીય રેસિપી તૈયારીનો સમય: ૩૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૦.૭૫કપ માટે મને બતાવો કપ ઘટકો ૧૦ લાલ કાશ્મીરી લાલ મરચાં૨ ટેબલસ્પૂન સમારેલું લસણ૫ ટેબલસ્પૂન વિનેગર૧ ટેબલસ્પૂન સાકર મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન તલનું તેલ કાર્યવાહી Methodલાલ કાશ્મીરી મરચાંની દાંડી કાઢીને તેને જરૂરી ગરમ પાણીમાં વાસણને ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી નીતારી લો.હવે આ પલાળેલા કાશ્મીરી મરચાં, લસણ, સાકર, વિનેગર અને મીઠું મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં તલનું તેલ મેળવી સારી રીતે મિકેસ કરી લો.આ સૉસને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/chilli-garlic-sauce-gujarati-282rચીલી ગાર્લિક સૉસBani shah on 24 Aug 17 12:18 PM5good recipes PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન