You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી દાળ વાનગીઓ, પંજાબી કઢી વાનગીઓ > પંચકુટી દાળ પંચકુટી દાળ | Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses તરલા દલાલ નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે. Post A comment 27 Mar 2016 This recipe has been viewed 7802 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD पंचकुटी दाल - हिन्दी में पढ़ें - Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses In Hindi Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses - Read in English Panchkuti Dal Video પંચકુટી દાળ - Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓતહેવારની દાળ રેસિપિપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિનૉન-સ્ટીક પૅનથકાવટ માટેનો આહાર તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૧ કલાક   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ ટેબલસ્પૂન છલટીવાળી અડદની દાળ૨ ટેબલસ્પૂન તુવરની દાળ૨ ટેબલસ્પૂન લીલા મગની દાળ૨ ટેબલસ્પૂન ચણાની દાળ૨ ટેબલસ્પૂન મસૂરની દાળ૨ ટેબલસ્પૂન તેલ૨ ટીસ્પૂન રાઇ૨ ટીસ્પૂન જીરૂ૫૦ મિલીમીટર (૨”)નો તજનો ટુકડો૪ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૪ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ૨ આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા૮ કડી પત્તા૧/૨ કપ મોટા સમારેલા ટમેટા૧ ટીસ્પૂન ગરમ મસાલો૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૪ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન લીંબુનો રસ કાર્યવાહી Methodબધી દાળને ધોઇને એક બાઉલમાં ભેગી કરીને ૧ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.એક પ્રેશર કુકરમાં ૧ કપ પાણી લઇ તેમાં બધી દાળ મેળવી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં રાઇ અને જીરૂ મેળવી લો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તજ, લસણ, આદૂ, લાલ મરચાં અને કડી પત્તાં મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.તે પછી તેમાં ગરમ મસાલો, કોથમીર અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.છેલ્લે તેમાં રાંધેલી દાળ, મીઠું અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી, થોડા-થોડા સમયે વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/panchkuti-dal-panchratan-dal-dal-made-with-5-pulses-gujarati-1554rપંચકુટી દાળchaaya Ratode on 10 Jul 17 05:22 PM5Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses,good healthy dish PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન