You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ડબ્બા ટ્રીટસ્ > બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી | Bajra Peas Roti, Low Acidity Recipe તરલા દલાલ વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે. સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને વધુ મજેદાર બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે આ બાજરીની રોટી ગરમા ગરમ જ પીરસવી જેથી તમે તેની સુગંધ અને બનાવટની મજા માણી શકો. Post A comment 09 Dec 2024 This recipe has been viewed 7002 times बाजरा मटर रोटी रेसिपी | स्वस्थ मटर बाजरे के पराठे | एसिडिटी के लिए रोटी | मटर भरी बाजरे की रोटी - हिन्दी में पढ़ें - Bajra Peas Roti, Low Acidity Recipe In Hindi bajra peas roti recipe | healthy matar bajra paratha | low acidity roti | - Read in English બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી - Bajra Peas Roti, Low Acidity Recipe in Gujarati Tags ઝટ-પટ નાસ્તાથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેતવો વેજડાયાબિટીસ રેસિપીએસિડિટી માટે વાનગીઓ. એસિડિટી માં શું ન ખાવુંબીજા ટ્રિમેસ્ટર માટેનો આહારરોટી પરાઠા તમારા આયર્ન વધારવા માટે તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૮ રોટી માટે મને બતાવો રોટી ઘટકો બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી બનાવવા માટે૧ કપ બાજરીનો લોટ૧/૨ કપ બાફીને છૂંદેલા લીલા વટાણા૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ૧/૪ ટીસ્પૂન તાજું પીસેલું કાળા મરીનું પાવડર મીઠું , સ્વાદાનુસાર બાજરીનો લોટ , વણવા માટે૨ ટીસ્પૂન તેલ , રાંધવા માટે કાર્યવાહી Methodબાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી જરૂરી ગરમ પાણી સાથે નરમ કણિક બનાવી લો.આ કણિકના ૮ સરખા ભાગ પાડી લો.એક ભાગને રોટલી વણવાના પાટલા પર મૂકી સૂકા લોટની મદદથી આંગળીઓ વડે ધીરે ધીરે થાપીને ૧૫૦ મી. મી. (૬")ના વ્યાસના ગોળાકારમાં વણી લો.હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૩/૪ ટીસ્પૂન તેલ વડે રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ વધુ ૭ રોટી તૈયાર કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન