ઓ આર એસ રેસીપી | ઝાડા માટે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન રેસીપી | ઘરે ઓઆરએસ રેસીપી કેવી રીતે બનાવવી | Salt and Sugar Drink for Diarrhoea, Oral Rehydration Solution તરલા દલાલ ઓ આર એસ રેસીપી | ઝાડા માટે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન રેસીપી | ઘરે ઓઆરએસ રેસીપી કેવી રીતે બનાવવી | oral rehydration solution recipe for diarrhoea in gujarati | with 6 amazing images. ઝાડા માટે મીઠું અને ખાંડનું પીણું એ ઝાડાનો ઈલાજ નથી. પરંતુ ઝાડા માટે આ હોમમેઇડ ઓ આર એસ રેસીપીમાં મીઠું ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે, જ્યારે પાણી પ્રવાહી અને ખાંડને પુનઃસ્થાપિત કરે છે તે ઊર્જાનો સારો સ્ત્રોત છે. જો કે આજે વ્યવસાયિક રીતે ઘણા ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન્સ (ors) ઉપલબ્ધ છે, ઝાડા પછી ઈલેક્ટ્રોલાઈટ સંતુલન પાછું મેળવવા માટેનો સૌથી ઝડપી ઘરેલું ઉપાય એ ઓ આર એસ રેસીપી | ઝાડા માટે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન રેસીપી | ઘરે ઓઆરએસ રેસીપી કેવી રીતે બનાવવી | oral rehydration solution recipe for diarrhoea in gujarati | છે. ઝાડા માટે આ સરળ ors રેસીપીનો ઉપયોગ પેઢીઓથી કરવામાં આવે છે અને તે સમયની ચકાસણી ઞડપી અને સલામત છે. જાણો ઘરે ઓઆરએસ રેસીપી કેવી રીતે બનાવવી. Post A comment 01 Jul 2022 This recipe has been viewed 8827 times दस्त के लिए ओ आर एस रेसिपी | नमक चीनी का घोल | घर पर ओ आर एस कैसे बनाएं | नमक शक्कर पानी के फायदे | - हिन्दी में पढ़ें - Salt and Sugar Drink for Diarrhoea, Oral Rehydration Solution In Hindi oral rehydration solution recipe for diarrhoea | How to Make ORS Recipe at Home | Salt and Sugar Drink for diarrhoea | Homemade ORS Recipe for diarrhoea | - Read in English ઓ આર એસ રેસીપી - Salt and Sugar Drink for Diarrhoea, Oral Rehydration Solution recipe in Gujarati Tags 3 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિઉલટીની સારવાર માટેની રેસિપીતાવ માટેનો આહારજુલાબ માટેના ઘરગથ્થુ ઉપાયવાળા આહાર તૈયારીનો સમય: ૧ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧ મિનિટ    ૫ કપ માટે મને બતાવો કપ ઘટકો ઓ આર એસ રેસીપી માટે૧ લીટર પાણી૧/૨ ટીસ્પૂન મીઠું૬ ટીસ્પૂન સાકર કાર્યવાહી ઓ આર એસ રેસીપી બનાવવા માટેઓ આર એસ રેસીપી બનાવવા માટેઘરે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન રેસીપી બનાવવા માટે, પાણીને ઊંડા નોન-સ્ટીક પેનમાં ઉકાળો અને ૩૦ મિનિટ સુધી ઠંડુ થવા માટે બાજુ પર રાખો.ઠંડુ થઈ જાય એટલે તેમાં મીઠું અને સાકપ નાખો અને સાકર ઓગળી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો.આખો દિવસ ઓ આર એસનું પાણી પીતા રહો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન