લસણ ( Garlic )

લસણ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 11624 times

લસણ એટલે શું?



  

લસણના ફાયદા, આરોગ્ય લાભો (benefits of garlic, lehsun, lahsun in Gujarati)

લસણ કોલેસ્ટરોલ ઓછું કરે છે. લસણમાં રહેલુ સક્રિય ઘટક એલિસિન બ્લડ પ્રેશર ઘટાડવામાં સહાયતા કરે છે. લસણ મધૂમેહના દર્દીઓ માટે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. લસણ હૃદય માટે સારું અને રુધિરાભિસરણ તંત્ર માટે બહુ સારું છે. લસણમાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ફંક્શન હોય છે અને સામાન્ય શરદી અને અન્ય વાયરલ ઇન્ફેક્શનને રાહત આપવામાં મદદ કરી શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપવા માટે દિવસમાં એક કડી લસણનું સેવન કરો. લસણ એ ટોપ એન્ટી વાઈરલ ફૂડ છે. લસણમાં જોવા મળતું થિઓસુલફેટ કમ્પાઉન્ડ, એલિસિન એક મજબૂત એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે અને આપણા શરીરને મુક્ત રેડિકલના નુકસાનથી સુરક્ષિત કરે છે. લસણના સંપૂર્ણ ફાયદા માટે અહીં વાંચો.


સમારેલું લસણ (chopped garlic)
વાટેલું લસણ (crushed garlic)
તળેલું લસણ (fried garlic)
લસણની કળી (garlic cloves)
લસણની પેસ્ટ (garlic paste)
Read how to make garlic paste
લસણના ગોળ ટુકડા (garlic roundels)
ખમણેલું લસણ (grated garlic)
સ્લાઇસ કરેલું લસણ (sliced garlic)

Related Links

લસણનો પાવડર
શેકેલું લસણ

Try Recipes using લસણ ( Garlic )


More recipes with this ingredient....

garlic (3562 recipes), garlic paste (586 recipes), garlic powder (34 recipes), sliced garlic (19 recipes), chopped garlic (1575 recipes), grated garlic (127 recipes), crushed garlic (214 recipes), roasted garlic (3 recipes), garlic cloves (498 recipes), garlic roundels (1 recipes), fried garlic (1 recipes)

Categories