ક્લિઅર વેજીટેબલ સ્ટૉક | Clear Vegetable Stock

આ ક્લિઅર વેજીટેબલ સ્ટૉકનો ઉપયોગ ઓરીયન્ટલ સૂપ અને વિવિધ ભાજીઓ બનાવવામાં થાય છે. આ સ્ટૉક બનાવવા માટે કોબી, લીલા કાંદા અને સેલરી જેવા શાકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને એક વિશિષ્ટ તીવ્રતા આપે છે અને તે ચાઇનીઝ વાનગીની ખાસિયત ગણાય છે.

કરકરા શાક અને ઉત્તેજક સૉસ વડે બનતું આ ક્લિઅર વેજીટેબલ સ્ટૉકથી જીભને ગમે એવી સ્વાદિષ્ટ વાનગીઓ, જેવી કે ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ, મશરૂમ અને વર્મિશેલી સૂપ વગેરે બનાવીને માણી શકાય.

Clear Vegetable Stock recipe In Gujarati

This recipe has been viewed 4748 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD



ક્લિઅર વેજીટેબલ સ્ટૉક - Clear Vegetable Stock recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪.૫ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧/૨ કપ સમારેલી કોબી
૧/૨ કપ સમારેલા ગાજર
૧/૪ કપ સમારેલી સેલરી
૨ ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદા (સફેદ અને લીલો ભાગ)
૩ to ૪ ફૂલકોબીના ફૂલ
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક પૅનમાં બધા શાક સાથે ૬ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ થી ૨૦ મિનિટ અથવા તો તેનો પ્રમાણ ૩/૪ ભાગ રહે ત્યાં સુધી રાંધી લો.
  2. તે પછી તેને ગરણીથી ગાળી, વેજીટેબલ સ્ટૉક બાજુ પર મૂકો અને શાક કાઢી નાંખો.
  3. જ્યારે જરૂર પડે ત્યારે સ્ટૉકનો ઉપયોગ કરો.

Reviews

ક્લિઅર વેજીટેબલ સ્ટૉક
 on 22 Mar 17 10:54 AM
5

Badha vegetable soup banava ma kam aavi sake aa basic stock.je thi shop jatpat bani jay. Thank you for sharing this Clear Vegetable Stock recipe.