ગાજર ( Carrot )

ગાજર એટલે શું? | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી | Viewed 20708 times

ગાજર એટલે શું? What is carrot, gajar, gajjar in Gujarati?


ગાજરમાં લાંબી, સાંકડી, નળાકાર શંકુ આકારનું મૂળ હોય છે, પરંતુ તે અન્ય જાતોમાં પણ જોવા મળે છે જે કદમાં જાડા અને નાના હોઈ શકે છે, અથવા તે નારંગી, લાલ, જાંબલી, પીળો અથવા સફેદ રંગના પણ હોય છે. ગાજર એક મીઠો સ્વાદ ધરાવે છે અને સૌથી વધુ લોકપ્રિય બહુમુખી મૂળ શાકભાજીમાંનું એક છે. ગાજરમાં જાડા, માંસલ, ઘેરા મૂળ હોય છે જે ભૂગર્ભમાં ઉગે છે અને લીલા પાંદડા જે જમીન ઉપર ઉગે છે. ગાજરના મૂળમાં કરકરુ પોત અને મીઠો અને ખારો સુગંધિત સ્વાદ હોય છે, જ્યારે લીલોતરી પાન તાજો સ્વાદ અને સહેજ કડવો હોય છે.



અર્ધ ઉકાળીને આડા સમારેલા ગાજર (blanched and diagonally cut carrot)
હલકા ઉકાળેલા ગાજર (blanched carrot)
હલકી ઉકાળેલી ગાજરની પટ્ટીઓ (blanched carrot strips)
ગાજરના ટુકડા (carrot cubes)
પાતળા લાંબા કાપેલા ગાજર (carrot juliennes)
ગાજરના ગોળ ટુકડા (carrot roundels)
ગાજરની પટ્ટીઓ (carrot strips)
બાફેલા ગાજર (chopped and boiled carrots)
સમારેલા ગાજર (chopped carrot)
આડા કાપેલા ગાજર (diagonally cut carrot)
ખમણેલું ગાજર (grated carrot)
અર્ધ ઉકાળેલા ગાજરના ટુકડા (parboiled carrot cubes)
અર્ધ ઉકાળેલા ગાજરના ગોળ ટુકડા (parboiled carrot roundels)
સ્લાઇસ કરીને અર્ધ ઉકાળેલા ગાજર (sliced and blanched carrots)
સ્લાઇસ કરેલા ગાજર (sliced carrots)

ગાજરના ઉપયોગ રસોઈ માં (uses of carrot, gajar, gajjar in Indian cooking)


ભારતીય જમણમાં ગાજરનો ઉપયોગ શાક, ગાજર નો હલવો, ગાજરનો રસ, અથાણું વગેરે બનાવવા માટે થાય છે.'
  

ગાજરના ફાયદા, આરોગ્ય લાભો (benefits of carrot, gajar, gajjar in Gujarati)

ગાજરમાં બીટા કેરોટિન પોષક તત્વો હોય છે જે વિટામિન એ નું એક રૂપ છે, જે આંખના બગાડને અટકાવવામાં મદદ કરે છે, કારણકે જ્યારે ઉમર વધે છે, ત્યારે તે રાત્રે અંધત્વ અટકાવે છે. ગાજર આંખો માટે બહુ સારુ છે. તેઓ કબજિયાત, લોહીનું દબાણ ઓછું કરે છે, ફાઇબર અને લો કોલેસ્ટરોલ દૂર કરે છે. ગાજરના 11 સુપર બેનિફિટ્સ અને તમારા દૈનિક આહારમાં શા માટે શામેલ કરવું તે વાંચો.

ગાજર ગ્લાયસીમિક ઈન્ડેક્સ, Glycemic index of Carrots, gajar, gajjar

ગાજર નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 71 હોય છે, જે વધારે ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. ગાજર જેવી સામગ્રીનું જી. આઇ. વધારે હોય છે પણ એનું ગ્લાયસીમિક લોડ ઓછું હોય છે એટલે તે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત છે.

Related Links

લાલ ગાજર
ગાજરનો રસ

Try Recipes using ગાજર ( Carrot )


More recipes with this ingredient....

carrot (1879 recipes), red carrot (1 recipes), carrot cubes (101 recipes), sliced carrots (84 recipes), carrot juliennes (89 recipes), chopped carrot (366 recipes), grated carrot (647 recipes), chopped and boiled carrots (52 recipes), carrot juice (5 recipes), blanched carrot (25 recipes), sliced and blanched carrots (6 recipes), carrot strips (15 recipes), diagonally cut carrot (14 recipes), blanched and diagonally cut carrot (14 recipes), carrot roundels (2 recipes), parboiled carrot roundels (2 recipes), blanched carrot strips (2 recipes), parboiled carrot cubes (4 recipes)

Categories