This category has been viewed 16591 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી સૂકા નાસ્તાની રેસિપી
 Last Updated : Nov 09,2024

10 recipes

ગુજરાતી નાસ્તાની રેસિપિ | ગુજરાતી સૂકા નાસ્તાની રેસિપી | Gujarati dry snacks recipes in Gujarati | 

ગુજરાતી નાસ્તાની વાનગીઓ | ગુજરાતી સૂકા નાસ્તાની રેસિપી | 


Gujarati Dry Snacks - Read in English
गुजराती सूखे नाश्ते की रेसिपी - हिन्दी में पढ़ें (Gujarati Dry Snacks recipes in Gujarati)

ગુજરાતી નાસ્તાની રેસિપિ | ગુજરાતી સૂકા નાસ્તાની રેસિપી | Gujarati dry snacks recipes in Gujarati | 

ગુજરાતી નાસ્તાની વાનગીઓ | ગુજરાતી સૂકા નાસ્તાની રેસિપી | 

ચા-ટાઈમ નાસ્તા વિના ક્યારેય પૂરો થતો નથી. જ્યારે અચાનક ભૂખ લાગે ત્યારે આ ગુજરાતી નાસ્તા પણ તમારા બચાવમાં આવે છે, અને તમે ઘરે બનાવેલા ગુજરાતી નાસ્તા અથવા ગુજરાતી સૂકા નાસ્તા લઈ શકો છો જે કામ પર લઈ જઈ શકાય છે, તમારા બાળકોના ટિફિનમાં મૂકી શકાય છે અથવા મુસાફરીના ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

ઢોકળા ગુજરાતી નાસ્તા માટે જરૂરી છે | Dhoklas are a must for Gujarati snacks |

1. રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા| ઝટપટ બનાવો રવા ઢોકળા | rava dhokla in gujarati | with 15 amazing images.

રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | Rava Dhokla, Semolina Dhokla, Suji Dhokla

રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | Rava Dhokla, Semolina Dhokla, Suji Dhokla

ઇન્સ્ટન્ટ રવા ઢોકળા બનાવવા માટે, રવો, દહીં, લીલા મરચાંની પેસ્ટને પાણી સાથે મિક્સ કરો, તેને અડધો કલાક એક બાજુ રાખી દો અને પછી ખીરૂ તૈયાર છે બાફવા માટે. રાવા ઢોકળાને રાંધ્યા પછી તેની ઉપર ઉમેરવામાં આવેલો વધાર એ એક માસ્ટર સ્ટ્રોક છે. તે સોજી ના ઢોકળાને કલ્પિત સુગંધ અને વિશેષ સ્વાદ આપે છે. 

2. મગની દાળના ઢોકળા ની રેસીપીખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે.

મગની દાળના ઢોકળા ની રેસીપી | Moong Dal Dhoklaમગની દાળના ઢોકળા ની રેસીપી | Moong Dal Dhokla

3. સ્પ્રાઉટ્સ ઢોકળા ની રેસીપીઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે. 

આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ઉત્તમ ગણાય છે. તેમાં મેળવેલા ફણગાવેલા મગ અને પાલક તેને રંગીન બનાવી વધુ પૌષ્ટિક્તા આપે છે.

સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | Sprouts Dhoklaસ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | Sprouts Dhokla

ગુજરાતી સૂકા નાસ્તાની રેસિપી |

1. ઘઉં અને મેથીના ખાખરાર્ષોથી ખાખરા એક આરોગ્યદાયક નાસ્તા માટે પ્રખ્યાત છે. તેનું કરકરૂપણું, સ્વાદ કે તેની ધીરેથી શેકવાની રીત, આપણે કહી નથી શકતા કે ખાખરા આટલા સ્વાદિષ્ટ કેમ બને છે. . . પણ તે હમેશાં એક ઉત્તમ નાસ્તો બને છે. આ ખાખરા બનાવવામાં ઘણો સમય લાગે છે પણ ફાઇબરથી ભરપૂર ઘઉં અને લોહતત્વથી ભરપૂર મેથીમાંથી બનતા અત્યંત આરોગ્યદાયક ખાખરા સમય કાઢીને જરૂર બનાવવા જેવા છે.

ઘઉં અને મેથીના ખાખરા | Whole Wheat and Methi Khakhra

ઘઉં અને મેથીના ખાખરા | Whole Wheat and Methi Khakhra

અમારી અન્ય ગુજરાતી વાનગીઓ અજમાવો ...

ફરાળ રેસિપિસ,ગુજરાતી ફરાળી રેસિપિસ,ફરાળ રેસિપિસ : Gujarati Faral Recipes in Gujarati
ફરસાણ રેસીપી, ગુજરાતી ફરસાણ રેસીપી : Gujarati Farsan Recipes in Gujarati
ખીચડી રેસીપી,ગુજરાતી ખીચડી રેસીપી : Khichdi Recipes in Gujarati
મીઠાઈ રેસિપિસ, ગુજરાતી મીષ્ટાની રેસિપિસ : Gujarati Mithai Recipes in Gujarati
સબ્જીની વાનગીઓ ગુજરાતી સબ્જી : Gujarati Sabzi Recipes in Gujarati

હેપી પાકકળા!


ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે. તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોક ....
ચકરી રેસીપી | ફટાફટ ઘરે બનાવેલી ચકરી | ચોખાના લોટની ક્રિસ્પી ચકરી | ગુજરાતી ચકરી | chakli recipe in gujarati | with amazing 24 images. દિવાળી નજીક આવી રહી છે અને ....
રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | rava dhokla in gujarati | with 15 amazing images. ઇન્સ્ટન્ટ ર ....
સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | હેલ્ધી સ્પ્રાઉટ્સ ઢોકળા | ફણગાવેલા મગના ઢોકળા | sprouts dhokla in gujarati | with 18 amazing images. ઢોકળા એક
નમકીન શક્કરપારા રેસિપી | મસાલા નમકીન શક્કરપારા દિવાળી નાસ્તો | ક્રિસ્પી શક્કરપારા | મેથી શક્કરપારા | namkeen shakarpara recipe in gujarati | with amazing images. ....
જુવારની ધાણી નો ચેવડો | મસાલા જુવાર ધાણી | જુવારની ધાણી વઘારવાની નવી જ રીત | jowar dhani popcorn recipe in gujarati | with 16 amazing images. જુવારની ધાણી નો ચેવડો
ઘઉંના લોટની ચકરી | ચકરી બનાવવાની રીત | ક્રિસ્પી ચકરી | ચકરી નાસ્તા ની રેસીપી | Whole Wheat Flour Chakli Recipe | તમને નવાઇ લાગશે કે એક વાનગીની સામગ્રીમાં ફક્ત એક ....
ફરસી પુરી રેસીપી | ગુજરાતી ક્રિસ્પી ફારસી પુરી | ભારતીય ફારસી પુરી દિવાળી નાસ્તો | farsi puri in Gujarati | with 32 amazing images. ગુ ....
મકાઈ પૌવા નો ચેવડો રેસીપી | દિવાળી માટે મકાઈ પૌવા નો ચેવડો | ટિફિન માટે સૂકો નાસ્તો | ભારતીય ચેવડો સૂકો નાસ્તો | corn flakes chivda recipe in gujarati | with 36 amaz ....
ચીઝ ખાખરા રેસીપી | ટિફિન બોક્સ ખાખરા | ચીઝ ભાખરી ખાખરા | બાળકો તીલ ચીઝ ખાખરા | cheese khakhra recipe in gujarati | with 29 amazing images. આ ફાઈબરથી ભરપૂર મીની < ....