You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > ટી રેસિપિ સંગ્રહ > કાશ્મીરી કાવ્હા ની રેસીપી કાશ્મીરી કાવ્હા ની રેસીપી | Kashmiri Kahwa, Kashmiri Tea તરલા દલાલ આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે. આ કાશ્મીરી કાવ્હામાં લીલી ચહા સાથે વિવિધ મસાલા તથા તજ અને એલચી મેળવીને તૈયાર કરી તેમાં જરાક જેટલી કેસરનું પ્રમાણ ઉમેરી બદામ વડે સજાવીને પીરસવામાં આવે છે. આમ આ ચહાનો એક કપ, આપણી શક્તિને ઉત્તેજિત કરવામાં અને તેની મધુર સુવાસ આપણને પ્રફુલિત અને આનંદીત કરવામાં કોઇ કસર છોડતી નથી. બીજી વિવિધ પીણાંની રેસીપી પણ અજમાવો. Post A comment 01 Jun 2020 This recipe has been viewed 7370 times कश्मीरी कावा रेसिपी | कश्मीरी चाय | पारंपरिक कश्मीरी कावा पेय | - हिन्दी में पढ़ें - Kashmiri Kahwa, Kashmiri Tea In Hindi kashmiri kahwa | kashmiri tea | traditional kashmiri kahwa drink | - Read in English કાશ્મીરી કાવ્હા ની રેસીપી - Kashmiri Kahwa, Kashmiri Tea recipe in Gujarati Tags શરબતટી રેસિપિ સંગ્રહચોમાસામાં બનતી રેસીપીભારતીય પાર્ટીના વ્યંજનપૅન તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   કુલ સમય : ૧૩ મિનિટ    ૨ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો કાશ્મીરી કાવ્હા ની રેસીપી બનાવવા માટે૪ ટીસ્પૂન કાશ્મીરી લીલી ચહાની પત્તી૧/૪ ટીસ્પૂન કેસરના રેષા૧ નાનો ટુકડો તજ૨ એલચી, સહજ ભુક્કો કરેલી૨ લવિંગ૨ ટેબલસ્પૂન સાકર૧/૪ કપ ઝીણી સમારેલી બદામસજાવવા માટે થોડી કેસરના રેષા કાર્યવાહી કાશ્મીરી કાવ્હા ની રેસીપી બનાવવા માટેકાશ્મીરી કાવ્હા ની રેસીપી બનાવવા માટેએક નાના બાઉલમાં ૧ ટેબલસ્પૂન હુંફાળા ગરમ પાણીમાં કેસર મેળવીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.હવે એક સૉસ-પૅનમાં ૨ કપ પાણી ઉકાળી તેમાં તજ, એલચી, લવિંગ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર લગભગ ૩ થી ૪ મિનિટ સુધી ઉકાળી લો.હવે તાપને સહજ ઓછું કરી તેમાં તેમાં કાશ્મીરી લીલી ચહા મેળવી સારી રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.આમ તૈયાર થયેલી ચહાને એક ઊંડા બાઉલમાં ગરણી વડે ગાળી લો.આ મિશ્રણને એક સૉસ-પૅનમાં રેડી તેમાં કેસર-પાણીનું મિશ્રણ અને બદામ મેળવી સારી રીતે મિક્સ કરી ફરી તેને ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી ઉકાળી લો.કાશ્મીરી કાવ્હા તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન