You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રાયતા / ચટણી / અથાણાં > ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) | Instant Mango Pickle ( Achaar Aur Parathe) તરલા દલાલ સ્વાદિષ્ટ કેરીનું અથાણું જે મિનિટોમાં તૈયાર થાય છે. કાચી કેરીને પાતળી લાંબી ચીરીઓમાં કાપી લો અથવા થોડી જાડી ખમણી લો. અહીં મેં રાઇનું તેલ વાપર્યું છે પણ તમને ગમે તો તમે રીફાઇન્ડ તેલ પણ વાપરી શકો છો. Post A comment 08 Jan 2021 This recipe has been viewed 8588 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD झटपट आम का अचार - हिन्दी में पढ़ें - Instant Mango Pickle ( Achaar Aur Parathe) In Hindi instant mango pickle recipe | aam ka achar | instant raw mango pickle | instant kacchi kairi ka achar | - Read in English ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) - Instant Mango Pickle ( Achaar Aur Parathe) recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી ચટણી રેસીપી | પંજાબી અચર વાનગીઓ | રાયતાઅથાણું રેસિપિ, આચાર વાનગીઓ, ભારતીય અથાણાંરાંધ્યા વગરની રેસીપીભારતીય પાર્ટીના વ્યંજનકબાબ પાર્ટીબરબેકયુ પાર્ટી તૈયારીનો સમય: ૪ મિનિટ   સંગ્રહ કરવાનો સમય: ૪ દિવસ સુધી   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૪ મિનિટ    ૨ કપ માટે ઘટકો ૨ કપ છોલેલી કાચી કેરી , લાંબી ચીરીઓમાં કાપેલી૧/૨ ટીસ્પૂન હીંગ૧ ટીસ્પૂન હળદર૨ ટેબલસ્પૂન શેકલી વરિયાળી૨ ટેબલસ્પૂન શેકેલું જીરું૨ ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર૧ ટેબલસ્પૂન મીઠું૩ ટેબલસ્પૂન રાઇનું તેલ કાર્યવાહી Methodએક બાઉલમાં કેરીની ચીરીઓ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧ કલાક માટે બાજુ પર રાખો.હવે કેરીને નીતારીને તેમાંથી છૂટેલું પાણી ફેંકી દો.હવે એક બાઉલમાં કેરીની ચીરીઓ, હીંગ, હળદર, વરિયાળી, જીરું, લાલ મરચાંનો પાવડર અને રાઇનું તેલ મેળવી સારી રીતે ઉછાળીને મિક્સ કરી લો.તરત જ પીરસો અથવા રેફ્રીજરેટરમાં મૂકી ૪ દિવસની અંદર વાપરી લો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/instant-mango-pickle---achaar-aur-parathe-gujarati-3395rઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું)ilaben khachriya on 08 Jan 21 06:32 PM5this is amazing recipe and it''s so useful. PostCancelTarla Dalal 08 Jan 21 08:37 PM   Thanks for the feedback !!! Keep reviewing recipes and articles you loved. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન