રાગી અને કોથમીર ઉત્તપમ રેસીપી | રાગી ઉત્તપમ | નાચની ઉત્તપમ | હેલ્ધી રાગી ઉત્તપમ | Ragi Uttapam, Healthy Nachni Coriander Uttapam તરલા દલાલ રાગી અને કોથમીર ઉત્તપમ રેસીપી | રાગી ઉત્તપમ | નાચની ઉત્તપમ | હેલ્ધી રાગી ઉત્તપમ | ragi and coriander uttapa in gujarati. આ હેલ્ધી રાગી ઉત્તપમ નાસ્તામાં કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર રાગી સાથે વિટામિન અને આયર્ન સમૃદ્ધ કોથમીર સ્વાદિષ્ટ રીતે જોડાય છે. જ્યારે કોથમીરમાં એક અનિવાર્ય સ્વાદ અને સુગંધ હોય છે, ત્યારે આને મરચાં, કાંદા, ખાટ્ટુ દહીં અને પરંપરાગત વધારના ઉમેરવાથી વધારે સ્વાદિષ્ટ બને છે. સરળ થી ચાવવામાં આવતા રાગી અને કોથમીર ઉત્તપમ બ્રેકફાસ્ટ માટે આદર્શ છે પરંતુ દિવસના કોઈપણ સમયે ભૂખમરાને શાંત કરવા માટે ઝડપી નાસ્તા તરીકે પણ લઈ શકાય છે. સાંભાર અથવા તમારી પસંદની ચટણી સાથે ગરમાગરમ પીરસો. રાગી અને કોથમીર ઉત્તપમ માટે ટિપ્સ: ૧.તમે એક દિવસ પહેલા ખીરૂ બનાવી શકો છો અને તેને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. ૨. હેલ્દી અને વજન નિરીક્ષકો, હૃદયના દર્દીઓ અને ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય બનાવવા ચોખાના લોટને જુવારના લોટ સાથે બદલી શકાય છે. ૩. દરેક બેચમાં ઉત્તમ પેનને તેલ ચોપડવાનું યાદ રાખો. Post A comment 04 Sep 2023 This recipe has been viewed 4804 times हेल्दी रागी उत्तपम रेसिपी | रागी धनिया उत्तपम कैसे बनायें | रागी उत्तपम | नाचनी उत्तपम - हिन्दी में पढ़ें - Ragi Uttapam, Healthy Nachni Coriander Uttapam In Hindi ragi uttapam recipe | ragi coriander uttapam | healthy nachni uttapam | - Read in English Ragi and Coriander Uttapa Video રાગી અને કોથમીર ઉત્તપમ રેસીપી - Ragi Uttapam, Healthy Nachni Coriander Uttapam recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય ઉત્તપમચિલા, પેનકેક સવારના નાસ્તાબાળકો માટેનો પૌષ્ટિક આહારબાળકોનો સવાર નો નાસ્તાબાળકો માટે નાસ્તાની રેસિપીકેલ્શિયમ સવારના નાસ્તાકેલ્શિયમ વધારવા માટે સ્ટાર્ટસ્ અને સ્નૅક્સ્ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૪૦ મિની ઉત્તપમ માટે મને બતાવો મિની ઉત્તપમ ઘટકો રાગી અને કોથમીર ઉત્તપમ માટે૨ કપ રાગીનો લોટ૧/૨ કપ ચોખાનો લોટ૧/૨ કપ બારીક સમારેલા કાંદા૧ કપ સમારેલી કોથમીર૧/૨ કપ દહીં૧ ૧/૨ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૪ ૧/૨ ટીસ્પૂન તેલ , વધાર , ચુપડવા અને રાંધવા માટે૧ ટીસ્પૂન રાઇ૧ ટીસ્પૂન જીરું૩ થી ૪ કડી પત્તા એક ચપટી હિંગપીરસવા માટે નાળિયેરની ચટણી સાંભાર કાર્યવાહી રાગી અને કોથમીર ઉત્તપમ બનાવવા માટેરાગી અને કોથમીર ઉત્તપમ બનાવવા માટેએક વાટકામાં રાગીનો લોટ, ચોખાનો લોટ, કાંદા, કોથમીર, દહીં, લીલા મરચાં, મીઠું અને ૩ કપ પાણી ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો. ૨ કલાક માટે આથો લાવવા માટે બાજુ પર રાખો.વધાર માટે, એક નાના નોન-સ્ટીક પેનમાં ૧ ટીસ્પૂન તેલ ગરમ કરો અને તેમાં રાઇ અને જીરું ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ માટે સાંતળી લો.આ વધારને ખીરા પર રેડો અને સારી રીતે મિક્સ કરો.એક મીની ઉત્તાપા પૅનને ગરમ કરો અને ૧/૨ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને તેને હળવા હાથે ચોપડી લો.ઉત્તપા મોલ્ડના દરેક ખાનામાં એક ચમચી ખીરૂં નાખો અને ૧/૨ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને બંને બાજુ મધ્યમ તાપ પર રાંધી લો.૫ બેચમાં વધુ ઉત્તાપ બનાવવા માટે બાકીના ખીરા સાથે પુનરાવર્તન કરો.નારિયેળની ચટણી અને સાંભાર સાથે ગરમાગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન