લીલી મગની દાળ ( Green moong dal )

લીલી મગની દાળ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 5207 times

લીલી મગની દાળ એટલે શું?



  

લીલી મગની દાળના ફાયદા, આરોગ્ય લાભો (benefits of green moong dal, split green gram, hari mung dal in Gujarati)

લીલી મગની દાળમાં ફોલેટ વિટામિન બી 9 અથવા ફોલિક એસિડથી સમૃદ્ધ છે જે તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણોનું નિર્માણ અને જાળવણી કરવામાં મદદ કરે છે અને ગર્ભાવસ્થા માટે પણ સારી છે. ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ હોવાના કારણે મગની દાળ રક્તવાહિનીઓને મુક્ત રેડિકલ દ્વારા થતાં નુકસાનને ઘટાડે છે અને ઇન્ફ્લેમમેશનને પણ ઘટાડે છે. મૂંગ દાળ હૃદય અને મધૂમેહ માટે અનુકૂળ છે. લીલી મગની દાળમાં ફાઇબર વધુ હોય છે અને ૧ કપ રાંધેલી મૂંગ દાળ તમારી દૈનિક ફાઇબરની જરૂરીયાતોના 28.52% પુરા પાડે છે. મૂંગ દાળના ૯ આશ્ચ્રય જનક ફાયદાઓ માટે અહીં જુઓ.   

પલાળેલી લીલી મગની દાળ (soaked green moong dal)