You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ > ઓછી કેલરી સૂપ, ભારતીય વેજ લો ફેટ સૂપ > પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી | Nourishing Moong Soup ( Weight Loss After Pregnancy ) તરલા દલાલ આ પૌષ્ટિક મગનું સૂપ સુવાસમાં કડી પત્તા અને લીંબુના રસના લીધે થોડું હલકું અને નાજુક ગણી શકાય, પણ આ સૂપ પચવામાં અતિ સરળ અને વધુ ઊર્જા ધરાવતું છે. ગાજર તથા પનીર તેમાં પ્રોટીન તથા વિટામીન-એ ઉમેરે છે, જેથી આ સૂપ જમણ પહેલા લઇ શકાય એવું છે. Post A comment 09 Apr 2020 This recipe has been viewed 5169 times पौष्टिक मूंग सूप | गाजर और पनीर मूंग का सूप | वजन घटाने मूंग सूप | स्वस्थ गर्भावस्था का सूप | - हिन्दी में पढ़ें - Nourishing Moong Soup ( Weight Loss After Pregnancy ) In Hindi moong soup recipe | weight loss moong soup | moong soup with carrots and paneer | heathy pregnancy soup | - Read in English પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી - Nourishing Moong Soup ( Weight Loss After Pregnancy ) recipe in Gujarati Tags કિલીયર સૂપઓછી કેલરી સૂપ, ભારતીય વેજ લો ફેટ સૂપપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિનૉન-સ્ટીક પૅનપૌષ્ટિક ઇન્ડિયન લંચ સૂપ તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી બનાવવા માટે૧/૨ કપ મગ૧ ટીસ્પૂન તેલ૧/૪ ટીસ્પૂન જીરૂ૪ to ૫ કડી પત્તા૧/૪ ટીસ્પૂન હીંગ મીઠું , સ્વાદાનુસાર૨ ટીસ્પૂન લીંબુનો રસસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodપૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી બનાવવા માટે, મગને સાફ કરી ધોઇને ૫ કપ પાણી સાથે પ્રેશર કુકરમાં ૩ થી ૪ સીટી સુધી બાફી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા, હીંગ અને બાફેલા મગ (પાણી સાથે) મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ઉકાળી લો.છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી કોથમીર વડે સજાવીને પૌષ્ટિક મગનું સૂપ ગરમ-ગરમ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:આ સૂપમાં વધુ પૌષ્ટિક્તા જોઇતી હોય તો તમે તેમાં ૧/૪ કપ સમારેલું લૉ-ફેટ પનીર અને ૧/૪ કપ ખમણેલા ગાજર રીત ક્રમાંક ૪ પછી મેળવી ધીમા તાપ પર ગાજર બરોબર બફાઇ જાય ત્યાં સુધી ઉકાળી લો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન