You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > લો કૅલેરી બ્રેકફાસ્ટ > પૌષ્ટિક જુવાર અને ટમેટાના ચીલા પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી | જુવાર ના લોટ ના પુડલા | પુડલા રેસીપી | વજન ઘટાડવા પુડલા | Nutritious Jowar and Tomato Chilla તરલા દલાલ પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી | જુવાર ના લોટ ના પુડલા | પુડલા રેસીપી | વજન ઘટાડવા પુડલા | nutritious jowar and tomato chila in gujarati | with 18 amazing images.પારંપારિક રીતે ચીલા ચણાના લોટમાંથી બને છે પણ અહીં આ પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી જુવાર, ઘઉં અને મકાઇના લોટના આરોગ્યદાયક સંયોજનથી બનાવામાં આવ્યો છે જેથી તે પ્રોટીન અને વિટામિન એ થી ભરપૂર છે. તમને જોઇતા લોટનું સંયોજન કરી કંઈક નવું બનાવી શકો છો. કોથમીર અને લસણની ચટણી સાથે માણો. Post A comment 11 Jan 2023 This recipe has been viewed 12203 times न्यूट्रिशियस ज्वार एण्ड टमॅटो चीला रेसिपी | ज्वार का आटा चीला | मल्टी आटा चीला - हिन्दी में पढ़ें - Nutritious Jowar and Tomato Chilla In Hindi healthy jowar tomato chilla | jowar flour cheela | multi flour chilla | weight loss chilla | - Read in English healthy jowar tomato chilla video પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી - Nutritious Jowar and Tomato Chilla recipe in Gujarati Tags લો કેલેરી બ્રેકફાસ્ટ રેસિપીચિલા, પેનકેક સવારના નાસ્તાવિટામિન એ થી ભરપૂર રેસીપી | બીટા કેરોટિન | રેટિનોલસ્વાસ્થ્યપ્રદ પૅનકેક, સ્વાસ્થ્યપ્રદ પુડલાકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક કિમોથેરપી કરાવતી વખતેની ચીલા તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૧૫ મિનિટ    ૪ ચીલા માટે મને બતાવો ચીલા ઘટકો પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા માટે૧/૪ કપ જુવારનો લોટ૧/૪ કપ ઘઉંનો લોટ૧/૪ કપ ઓટસ્નો લોટ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૧ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે કાર્યવાહી પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા બનાવવા માટેપૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા બનાવવા માટેએક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી રેડી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.હવે તેમાં એક ચમચો ભરીને ખીરૂ રેડી અને ચમચા વડે ગોળ ફેલાવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનો ગોળાકાર બનાવો.હવે તેને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.બાકીના ૩ ચીલા, રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવો.કોથમીર અને લસણની ચટણી સાથે ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન