You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજન > પીયૂષ, ફરાળી વાનગી પીયૂષ, ફરાળી વાનગી | Piyush, Faral Piyush Recipe તરલા દલાલ પીયૂષ સ્વાદમાં મધુર છે એ વાતમાં કોઇ બે મત નથી, આવું આ પીણું ખાસ તો ગરમીના દીવસોમાં જ્યારે તમે ઉપવાસ પર હો ત્યારે વધુ મધુર લાગે છે. ફરાળી વાનગીઓ સાથે આ પીણું તમને સારો એવો સમય તૃપ્ત રાખશે, કારણકે તેમાં લહેજતદાર વસ્તુઓ જેવી કે શ્રીખંડ અને તાજી છાસનું સંયોજન છે. વિવિધ મસાલા જેવા કે કેસર આ પીણાને વધુ રંગદાર અને સુગંધીદાર બનાવે છે. અહીં અમે પીયૂષને પીસ્તા વડે સજાવીને વધુ રંગીન બનાવ્યું છે. તમે પણ તેમાં બીજા સૂકા મેવા ઉમેરી શકો છો. Post A comment 29 Dec 2020 This recipe has been viewed 7109 times पीयुश रेसिपी | महाराष्ट्रीयन पेय | उपवास के लिए पीयुश | - हिन्दी में पढ़ें - Piyush, Faral Piyush Recipe In Hindi piyush recipe | homemade Gujarati piyush | how to make traditional Maharashtrian piyush at home | piyush drink | - Read in English Piyush Video, Farla Piyush Recipe પીયૂષ, ફરાળી વાનગી - Piyush, Faral Piyush Recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજનશરબતસંકષ્ટી ચતુર્થીમાં બનતી રેસીપીદિવાળીની રેસિપિદશેરામહાશીવરાત્રી રેસિપિસ જન્માષ્ટમીની વાનગીઓ, જન્માષ્ટમી માટે ઉપવાસની વાનગીઓ તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ કેસરની ખુશ્બુવાળું શ્રીખંડ૩ કપ તાજી છાસ૨ ટેબલસ્પૂન સાકર એક ચપટીભર એલચી પાવડર એક ચપટીભર જાયફળ પાવડરસજાવવા માટે૨ ટેબલસ્પૂન પીસ્તાની કાતરી થોડા કેસરના રેસા કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને તેને સારી રીતે વલોવી લીધા પછી રેફ્રીજરેટરમાં લગભગ ૨ કલાક ઠંડું થવા મૂકો.તે પછી તેને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી પીસ્તા અને કેસર વડે સજાવીને ઠંડું પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન