ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી | હેલ્ધી સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા | હેલ્ધી પરાઠા | Spring Onion Stuffed Oats Paratha for Weight Loss તરલા દલાલ ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી | હેલ્ધી સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા | હેલ્ધી પરાઠા | spring onion stuffed oats paratha in gujarati | with 40 amazing images. આ હેલ્ધી પરાઠા ઓટસ્ અને ઘઉંના લોટના સંયોજન વડે બનાવવામાં આવ્યા છે જેથી તમે ફાઇબરયુક્ત ઓટસ્ નો સ્વાદ માણવાની શરૂઆત કરી શકો. મેં આ પરોઠામાં લીલા કાંદાના પૂરણનો ઉપયોગ કર્યો છે એટલે ઓટસ્ નો કાચો સ્વાદ તેમાં ભળી જાય છે. આ પરોઠા ગરમા ગરમ જ સારા લાગશે. ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા માટેની ટિપ્સ. ૧. જ્યારે તમે પરાઠાનું સ્ટફિંગ રાંધો ત્યારે લોટને ઢાંકણથી ઢાંકી દો. આ કણિકને સૂકવવાથી અટકાવે છે. ૨. વજન ઘટાડવા માટે હાઈ ફાઈબર ઓટ્સ પરાઠાને દહીં સાથે પીરસો. ૩. હેલ્ધી સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠાને લેહસુન કી ચટની સાથે પીરસો. ૪. ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠાને અથાણા સાથે પીરસો. ૫. તમે આ હેલ્ધી પરાઠાને અડધા ભાગમાં કાપીને પીરસી શકો છો. Post A comment 13 Apr 2022 This recipe has been viewed 2549 times ओट्स और हरे प्याज का पराठा रेसिपी | ओट्स एंड स्प्रिंग अनियन पराठा | वजन घटाने के लिए उच्च फाइबर वाला ओट्स पराठा - हिन्दी में पढ़ें - Spring Onion Stuffed Oats Paratha for Weight Loss In Hindi spring onion stuffed oats paratha recipe | healthy spring onion stuffed oats paratha | Indian oats hare pyaz ka paratha | high fibre oats paratha for weight loss | - Read in English Oats and Spring Onion Parathas Video ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી - Spring Onion Stuffed Oats Paratha for Weight Loss recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાતવો વેજરોટી અને પરોઠાસ્વસ્થ રોટી , સ્વસ્થ પરાઠા, સ્વસ્થ થેપલા તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૬ પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા માટે૧/૨ કપ ઓટ્સ૩/૪ કપ ઘઉંનો લોટ૨ ટેબલસ્પૂન લો ફૅટ દહીં મીઠું , સ્વાદાનુસારલીલા કાંદાના પૂરણ માટે૧ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ૨ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ૧ ટીસ્પૂન તેલ૨ ટીસ્પૂન જીરૂ૨ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ૧ ૧/૨ ટીસ્પૂન તેલ , રાંધવા માટે ઘઉંનો લોટ , વણવા માટેપીરસવા માટે લો ફૅટ દહીં કાર્યવાહી કણિક માટેકણિક માટેએક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક બાંધો.લોટને ૬ સરખા ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.લીલા કાંદાના પૂરણ માટેલીલા કાંદાના પૂરણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં જીરું ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લસણ ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તેમાં લીલા કાંદાનો લીલો ભાગ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.પૂરણને ૬ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતકણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.વણેલી રોટીના મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકો.મધ્યમાં બધી બાજુઓ એકસાથે લાવો અને ચુસ્તપણે સીલ કરો.ફરીથી ૧૦૦ મી. મી. (૪”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.નોન-સ્ટીક તવો ગરમ કરો અને પરાઠાને ૧/૪ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૧ થી ૫ પ્રમાણે બાકીના ૫ પરોઠા પણ તૈયાર કરી લો.લો ફૅટ દહીં સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન