અહીં આ ટેબલમાં કેટલીક ઝડપી હકીકતો આપી છે, જેવી કે પલાળવાનો સમય , ફણગા આવવાનો સમય, જરૂરી રકમ અને રસોઈની પદ્ધતિ, જે તમને કઠોળને કેવી રીતે ફણગાવવા તેના માટે સહાય કરશે.
કઠોળ (બીજ) |
માત્રા (કાચા બીજની) |
પલાળવાનો સમય |
ફણગા આવવાનો સમય |
માત્રા (ફણગાઆવ્યા પછીની) |
રસોઈની પદ્ધતિ |
મઠ |
½ કપ |
૮ થી ૧૦ કલાક |
૬-૮કલાક |
2¼ કપ |
½ કપ પાણી ઉમેરો અને 1 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
વાલ |
½ કપ |
આખીરાત |
૮-૧૦ કલાક |
1½ કપ |
¾ કપ પાણી ઉમેરો અને 2 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
ચોળા |
½ કપ |
આખીરાત |
૮ થી ૧૦ કલાક |
1½ કપ |
½ કપ પાણી ઉમેરો અને 2 થી 3 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
લાલ ચણા |
½ કપ |
આખીરાત |
૧૨ થી ૧૫ કલાક |
1½ કપ |
¾ કપ પાણી ઉમેરો અને 3 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
સૂકા લીલા વટાણા |
½ કપ |
આખીરાત |
૧૨ થી ૧૫ કલાક |
1½ કપ |
¾ કપ પાણી ઉમેરો અને 4 થી 5 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
કાબૂલી ચણા |
½ કપ |
આખીરાત |
૨૪ થી ૨૬ કલાક |
1½ કપ |
¾ કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
સફેદ વટાણા |
½ કપ |
આખીરાત |
૨૪ થી ૨૬ કલાક |
1¼ કપ |
¾ કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
રાજમા |
½ કપ |
આખીરાત |
૨૪ થી ૨૬ કલાક |
1¼ કપ |
¾ કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
મગ |
½ કપ |
૮ થી ૧૦ કલાક |
૬-૮ કલાક |
1½ કપ |
¾ કપ પાણી ઉમેરો ને ત્યાં સુધી ઉકળો જ્યા સુધી તે પુરી રીતે રાંધાય જાય અને પાણી પુરુ બાષ્પીભવન થઇ જાય |
મેથીના દાણા |
½ કપ |
આખીરાત |
૬-૮ કલાક |
1½ કપ |
¾ કપ પાણી ઉમેરો ને ત્યાં સુધી ઉકળો જ્યા સુધી તે પુરી રીતે રાંધાય જાય અને પાણી પુરુ બાષ્પીભવન થઇ જાય |
મસૂર |
½ કપ |
આખીરાત |
૧૦ થી ૧૨ કલાક |
1½ કપ |
¾ કપ પાણી ઉમેરો અને 2 થી 3 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
ઘઉં |
½ કપ |
આખીરાત |
૧૨ થી ૧૪ કલાક |
1½ કપ |
1 કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
કુલીથ |
½ કપ |
આખીરાત |
૧૦ થી ૧૨ કલાક |
1½ કપ |
¾ કપ પાણી ઉમેરો અને 2 થી 3 સિટી વગાડી પ્રેશર કૂક કરો |
મિક્સ ફણગાવેલા કઠોળ |
|
આખીરાત |
૧૦ થી ૧૨ કલાક |
¾ કપ |
¾ કપ પાણી ઉમેરો અને 3 થી 4 સિટી વગાડી પ્રેશર કૂક કરો |