તમાલપત્ર રેસીપી
Last Updated : Oct 29,2024


bay leaf recipes in English
तेजपत्ता रेसिपी - हिन्दी में पढ़ें (bay leaf recipes in Hindi)

26 તમાલપત્રની રેસીપી | તમાલપત્રના ઊપયોગથી બનતી રેસીપી | તમાલપત્રની રેસીપીઓનો સંગ્રહ | bay leaf Recipes in Gujarati | Indian Recipes using bay leaf, bay leaves, tejpatta in Gujarati |

26 તમાલપત્રની રેસીપી | તમાલપત્રના ઊપયોગથી બનતી રેસીપી | તમાલપત્રની રેસીપીઓનો સંગ્રહ | bay leaf Recipes in Gujarati | Indian Recipes using bay leaf, bay leaves, tejpatta in Gujarati |

તમાલપત્રના ફાયદા, આરોગ્ય લાભો (benefits of bay leaf, tejpatta, bay leaves in Gujarati)

તમાલપત્રના ગુણ હાઈ બ્લડ સુગર, માથાનો દુખાવો, બેક્ટેરિયલ અને ફંગલ ચેપ અને ગેસ અલ્સરને મટાડવામાં મદદ કરે છે. તમાલપત્ર અને તેનાં રસ ઝરતાં ફળોનો ઉપયોગ તેમના ઇરેક્ટાઇલ, કાર્મિનેટીવ, કફનાશક, પાચન, મૂત્રવર્ધક પદાર્થ, ઇમેટીક અને પેટ સંબંધિત ગુણ માટે થાય છે. ખાડીના પાંદડા પણ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ છે.


Goto Page: 1 2 
ક્રીમ ઓફ ટોમેટો સૂપ | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | cream Of tomato soup in hindi | with 20 amazing images. ટમેટાનો સુગંધી સ્વાદ અને તેમાં મેળવેલા મસાલા વડે આછી તીખાશવાળું આ ....
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....
વહેલી સવારમાં જ્યારે બહુ ઉતાવળ હોય પણ તમને કોઇ સ્વાદિષ્ટ વાનગી બનાવીને ઓફીસમાં લઇ જવાની ઇચ્છા હોય અથવા રાત્રે જ્યારે તમે થાકી ગયા હો પણ તમારા પ્રિયજનો માટે એક પૌષ્ટિક જમણ ઝટપટ બનાવવું હોય, તેવા સમયે આ વાનગી ખૂબજ યોગ્ય ગણી શકાય. તેમાં ઉમેરવામાં આવેલા ગાજર અને લીલી મગની દાળ તેને રંગીન અને પૌષ્ટિક બનાવ ....
આ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા બનતી વિવિધ વાનગીઓ બહુ ગમતી હોય છે, પણ વડીલોને આવી ચીઝવાળી વાનગી ટીફીનમાં આપવી એ એક પડકારરૂપ છે કારણકે તેમાં થોડું ચીકટપણું આવી જાય છે. પણ, આ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ એક મજેદાર વિકલ્પ છે જે ટીફીન ....
મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણક ....
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી | હેલ્ધી ટામેટા મેથી પુલાવ | ટામેટા મેથી બ્રાઉન રાઈસ | ટોમેટો મેથી રાઇસ | tomato methi rice in Gujarati | with 36 amazing images. લો ....
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....
આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ ....
કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થા ....
પંછાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધ વડે સફેદ માખણ બનાવતી હોય છે. માખણ બનાવ્યા પછી બાકી રહેલું પ્રવાહી પણ એટલું જ સ્વાદીષ્ટ ....
આ પ્યાઝ કી કચોરી મૂળ તો જોધપુરમાંથી ઉત્પન થયેલી ગણી શકાય, પરંતુ આજકાલ તે પૂરા રાજસ્થાનમાં પ્રખ્યાત થઇ ગઇ છે. બહુ ઓછા લોકો આ તળેલી કાંદાના પૂરણવાળી કચોરી ઘરે બનાવે છે. રાજસ્થાનની નમકીનની કોઇપણ દુકાનમાં આ ગરમા-ગરમ કાંદાની કચોરી અથવા કાંદા-બટાટાની કચોરી તૈયાર મળતી જ હોય છે. બીજી કચોરીની જેમ આ કચોરી ....
પાસ્તા ઇન રેડ સૉસ | રેડ સોસ પાસ્તા રેસીપી | ભારતીય શૈલી રેડ સોસ પાસ્તા | અરેબિયાટા સોસમાં પાસ્તા | Pasta in Red Sauce recipe in Gujarati | with 40 amazing images. ....
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....
Goto Page: 1 2