ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક આ ઇંડા વગરના રેડ વેલ્વેટ કેકનો રંગ, મજેદાર સ્વાદ અને તેનાથી વધુ તેનો આકર્ષક દેખાવ એવો છે કે તે પાર્ટીમાં દરેક લોકોનું મનપસંદ રહે છે. સારા પ્રમાણમાં કન્ડેન્સ્ડ મીલ્ક, દહીં અને માખણ મેળવીને બનતું આ કેક મોઢામાં મૂક્તાની સાથે પીગળી જાય એવું નરમ અને સ્વાદિષ્ટ બને છે અને તેની પર પાથરેલું ક્રીમ ચીઝ તેને વધ ....
ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી સામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે.
કોફી વોલનટ કપકેક કોફીની કડવાશ અને અખરોટની કઠણાશનું સંયોજન એટલે આ ડેર્ઝટની મજાનો ભેદ, જેને સમજાય તેના માટે આ એક અનેરા આનંદની વાનગી ગણી શકાય. અખરોટ તેમાં જરૂરી કરકરાપણું આપે છે, જ્યારે કોફીનું મિશ્રણ મજેદાર ખુશ્બુ આપે છે. કોફીનું મિશ્રણ તૈયાર કરવા અહીં જણાવેલી રીતનો બરોબર અમલ કરવો, જેથી તમને તેની મજેદાર ખુશ્બુ મળી રહે ....
ગુલાબજામુન કુલ્ફી ની રેસીપી મીઠાઇ જેવી કે ગુલાબજામુન, માલપુઆ, ગાજરનો હલવો વગેરે સાથે આઇસક્રીમ પીરસવામાં આવે એ વાત હવે સામાન્ય ગણવામાં આવે છે. આમ છતાં, ભોજનના અંતે પીરસાતી કુલ્ફી કરતાં આ ગુલાબજામુન કુલ્ફી એક અલગ જ ડેઝર્ટ છે, જેમાં મીઠાશ ધરાવતી કુલ્ફીમાં રસદાર ગુલાબજામુન પીરસવામાં આવે છે. આ ગુલાબજામુન કુલ્ફી બનાવવામાં અતિ સરળ છે ....
ચોકલેટ કૂકીઝ તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે. દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડ ....
પાઇનેપલ સ્પોંન્જ કેક કૅન્ડ અનેનાસના ટુકડા વડે બનતું આ સ્પોંન્જ કેક સજાવીને ચહા સાથે પીરસવા માટે અથવા ઉપરથી આઇસક્રીમનું સ્કુપ મૂકીને ડેઝર્ટ તરીકે પીરસવા માટે અતિ ઉત્તમ છે. પાઇનેપલ સિરપ અને કન્ડેન્સ્ડ મીલ્ક ઉમેરવાથી આ પાઇનેપલ સ્પોંન્જ કેકને તેની મીઠાશ મળી રહે છે. તે એવું સ્વાદિષ્ટ અને રંગીન બને છે કે તમે સાદા સ્પોંન્જ કેક ....
બેક્ડ ચીઝકેક સામાન્ય રીતે બધી વસ્તુઓ ભેગી કરીને ચીઝકેક બનાવવામાં આવે છે, જ્યારે આ બેક્ડ ચીઝકેક તે રીતથી થોડું અલગ છે. અહીં ભૂક્કો કરેલા બિસ્કીટનું પડ બનાવી તેની ઉપર શાહી ચીઝકેકનું મિશ્રણ પાથરીને બેક કરવામાં આવ્યું છે. બેક કરવાથી ચીઝકેકના મિશ્રણના સ્વાદમાં પણ વધારો થાય છે, જે મુખ્યત્વ પનીર અને અન્ય દૂધની વસ્ત ....
બનોફી પાઇ ની રેસીપી બનોફી પાઇ નામ વાંચીને તમને જરૂર ખ્યાલ આવી જશે કે આ વાનગીમાં કેળા અને ટોફી જરૂર હશે. અહીં અમે તમારા માટે સ્વાદિષ્ટ બનોફી પાઇ ઝડપથી અને સરળ રીતે ઘેર જ તૈયાર કરવાની રીત રજૂ કરી છે. મૂળ તો તેમાં બટરવાળા બિસ્કીટના ભુક્કાનું થર અને સ્લાઇસ કરેલા કેળા સાથે સ્વાદિષ્ટ અને દૂધવાળું કૅરમલ સૉસ છે, જે આ ડેઝર્ ....