ચૂરમા લાડુ રેસીપી ચૂરમા લાડુ રેસીપી | રાજસ્થાની ચુરમા લાડુ | ગુજરાતી ચુરમાના લાડુ | churma ladoo in gujarati | with 23 amazing images. ચૂરમા લાડુ એક રાજસ્થાની ચુરમા લાડુ છે અને તે ....
ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક છે. બાળકોને દિવસભર સક્રિય રહેવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે. આ શક્તિદાયક પીણાંમાં ચીકુ, દૂધ, કાજૂ અને અખરોટનું સંયોજન છે. ચીકુ દ્વારા મગજના કોષોને કાર્બોહાઈડ્રેટ (ગ્લુકોઝ) મળી રહ ....
ચીઝી રાઇસ ટાર્ટલેટ ની રેસીપી આ કરકરા બ્રેડના ટાર્ટલેટની ખાસિયત છે તેનું મલાઇદાર મિશ્રણ, જે નરમ ભાત, મજેદાર ચીઝ અને રંગબેરંગી શાક તથા લસણ અને ચીલી ફ્લેક્સની સુગંધવાળું તૈયાર થાય છે. આ ચીઝી રાઇસ ટાર્ટલેટની રચના અને તેની સુવાસમાં ચીઝનું જ વધારે પ્રભુત્વ છે. ભરપૂર માત્રામાં ભાતનું પૂરણ તેની ઘનતા વધારે છે છતાં તેને નરમ અને મનપસં ....
ચીઝી વેજીટેબલ પીઝા પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.
ચોકલેટ આઇસક્રીમ તાજા ક્રીમ અને દૂધ વડે બનતી આ ચોકલેટ આઇસક્રીમ એવી મજેદાર તૈયાર થાય છે કે આવી સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા તમે આગળ ક્યારે માણી નહીં હોય. આ આઇસક્રીમ એવી ઉત્તમ બને છે કે બજારમાં મળતી તૈયાર આઇસક્રીમની સરખામણીમાં સારી છે એવું તમે ચોક્કસ કહેશો. ડાર્ક ચોકલેટનો સ્વાદ જ એવો હોય છે કે જે લાંબો સમય યાદ રહે અને તેમ ....
ચોકલેટ કૂકીઝ તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે. દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડ ....
ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી ઘરમાં કોઇ ખાસ પ્રસંગની ઉજવણી હોય અને તેમાં ઘરે જ તૈયાર કરેલી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ હોય, તો તેના જેવી ઉજવણી બીજી કઇ ગણાય? એક મજેદાર અને આનંદદાયક ડાર્ક ચોકલેટ અને તાજા ક્રીમ સાથે બનતી આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ નાના બાળકો જ્યારે ચાખશે, ત્યારે તો તેમ ....
ચોકલેટ મિન્ટ આઈસ્ક્રીમ રેસીપી | ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ | હોમમેડ આઈસ્ક્રીમ ચોકલેટ મિન્ટ આઈસ્ક્રીમ રેસીપી | ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ | હોમમેડ આઈસ્ક્રીમ | chocolate mint ice cream in gujarati | ચોકલેટ અને ફુદીનો એ એક પર્ફેક્ટ કામ્બો છે. ચોકલેટની સમૃદ્ધિ અને ફુદીનાનો પ ....
ચોકલેટ મોદક રેસીપી ચોકલેટ મોદક રેસીપી | મોદક બનાવવાની રીત | ગણેશ ચતુર્થી સ્પેશ્યિલ | chocolate modak in gujarati. ગણેશજી બાળકોને પ્રેમ કરે છે અને બાળકો ગણેશજીને પસંદ કરે છે, તો ચાલો તેમના મનપસંદની એકદમ નવી મ ....
ચોકલેટ શિફોન પાય ની રેસીપી એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે. જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું ....
ચોખા ની ખીર રેસીપી ચોખા ની ખીર રેસીપી | ખીર બનાવવાની રીત | સ્વાદિષ્ટ ચોખાની ખીર | rice kheer recipe in gujarati | with 16 amazing images. ઘણી ભારતીય મીઠાઈઓમાં, ચોખા ની ખીર એ ભગવાનન ....
જાફરાની પુલાવ મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણક ....
ઠંડાઇ સ્મૂધી ફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ હોય છે એટલે આ પીણું બાળકો કરતાં વડીલોને વધુ ભાવશે.
ઠંડાઈ રેસીપી ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai recipe in gujarati | with 18 amazing images. ઠંડાઈ રેસીપી | ....