ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai | Thandai તરલા દલાલ ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai recipe in gujarati | with 18 amazing images. ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai recipe in gujarati | સ્વાદ એકદમ સ્વર્ગીય છે, જે બજારમાં ઉપલબ્ધ રેડીમેડ મિક્સ કરતા ઘણો ચડિયાતો છે. ઘરે ઠંડાઈ પાવડર કેવી રીતે બનાવવો તે જાણો. દૂધ, બદામ અને મસાલાઓથી ભરપૂર, રાજસ્થાની ઠંડાઈ એ હોળી અને દિવાળી જેવા ખાસ તહેવારો પર પીરસવા માટેનું સંપૂર્ણ પીણું છે. Post A comment 13 Mar 2022 This recipe has been viewed 4710 times ठंडाई रेसिपी | कैसे बनाएं ठंडाई रेसिपी | घर का बना ठंडाई | - हिन्दी में पढ़ें - Thandai In Hindi thandai recipe | Rajasthani thandai drink | Homemade thandai Holi and Diwali recipe | how to make thandai powder at home | - Read in English Thandai video ઠંડાઈ રેસીપી - Thandai recipe in Gujarati Tags રાજસ્થાની નાસ્તામુઘલાઈ પીણાંશરબતસ્વતંત્રતા દિવસ રેસિપિહોળીભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૬ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો ઠંડાઈ માટે૪ કપ ફુલ ફૈટ દૂધ૧/૨ કપ સાકર૧/૨ કપ બદામ૧/૨ કપ કાજુ૧/૨ કપ પિસ્તા૨ ટેબલસ્પૂન શકરટેટીના બી૧૦ કાળી મરી૧ ૧/૨ ટેબલસ્પૂન વરિયાળી૧ તજ૧ ૧/૨ ટેબલસ્પૂન ખસખસ૮ એલચી૨ ટેબલસ્પૂન ગુલાબની પાંખડીઓ૧/૨ ટીસ્પૂન કેસર૧ ટેબલસ્પૂન હૂંફાળું દૂધગાર્નિશ માટે૪ ટીસ્પૂન બારીક સમારેલા પિસ્તા થોડા કેસર કાર્યવાહી ઠંડાઈ બનાવવા માટેઠંડાઈ બનાવવા માટેઠંડાઈ બનાવવા માટે, એક બાઉલમાં કેસર અને ૧ ટેબલસ્પૂન હૂંફાળું દૂધ ભેગું કરો અને બાજુ પર રાખો.એક ઊંડા નોન-સ્ટીક પેન અથવા સૉસ પેનમાં દૂધ અને સાકરને ઉકાળો.દૂધને ઠંડુ થવા સુધી રેફ્રિજરેટ કરો. બાજુ પર રાખો.એક ઊંડા બાઉલમાં બદામ, કાજુ, પિસ્તા, શકરટેટીના બી, કાળા મરી, વરિયાળી, તજ, ખસખસ, એલચી, ગુલાબની પાંખડીઓ અને પાણી ઉમેરી ઓછામાં ઓછા ૨ કલાક પૂરતું પલાળો. સારી રીતે ગાળી લો અને પલાળેલા પાણીને ફેકશો નહીં.મિક્સરમાં ૩/૪ કપ પલાળેલા પાણીનો ઉપયોગ કરીને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.ઠંડુ દૂધ, તૈયાર કરેલી પેસ્ટ અને કેસર-દૂધના મિશ્રણ એક મોટા મિક્સર જારમાં ભેગું કરો અને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.સ્ટ્રેનરનો ઉપયોગ કરીને ગાળી લો.૬ સરખા ગ્લાસમાં સમાન માત્રામાં ઠંડાઈ નાખો.ઠંડી કરેલી ઠંડાઈને સમારેલા પિસ્તા અને કેસર વડે ગાર્નિશ કરી પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન