You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > મીલ્કશેક અને સ્મૂધીસ્ > ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક | Chickoo and Nut Milkshake, Chickoo Kaju Milkshake તરલા દલાલ ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક છે. બાળકોને દિવસભર સક્રિય રહેવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે. આ શક્તિદાયક પીણાંમાં ચીકુ, દૂધ, કાજૂ અને અખરોટનું સંયોજન છે. ચીકુ દ્વારા મગજના કોષોને કાર્બોહાઈડ્રેટ (ગ્લુકોઝ) મળી રહે છે, જ્યારે દૂધમાં કૅલ્શિયમ અને અખરોટમાં પ્રોટીન તથા ઓમેગા-3 ફૈટી ઍસિડ હોય છે, જે શરીરને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે. Post A comment 08 Oct 2024 This recipe has been viewed 5964 times चीकू काजू मिल्कशेक रेसिपी | चीकू अखरोट मिल्कशेक | चीकू और नटस् का मिल्कशेक | शुगर फ्री चीकू मिल्क शेक - हिन्दी में पढ़ें - Chickoo and Nut Milkshake, Chickoo Kaju Milkshake In Hindi chickoo and nut milkshake recipe | Indian chickoo kaju milkshake | chickoo walnut milkshake | healthy sugarfree chickoo milkshake | - Read in English Chickoo and Nut Milkshake (Protein & Calcium Rich Recipe for Kids) Video by Tarla Dalal ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક - Chickoo and Nut Milkshake, Chickoo Kaju Milkshake recipe in Gujarati Tags મીલ્કશેક અને સ્મૂધીસ્બર્થડે પાર્ટીમિક્સરબાળકો માટે પ્રોટીન યુક્ત આહારપૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી બી વિટામિન રેસીપીહાઇ પ્રોટીન જ્યુસ અને મીલ્કસેક તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૦ મિનિટ    ૫ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો ૨ કપ ચીકુના ટુકડા૨ ટેબલસ્પૂન સમારેલા કાજૂ૩ કપ ઠંડું દૂધ૨ ટેબલસ્પૂન સાકરસજાવવા માટે૨ ૧/૨ ટેબલસ્પૂન સમારેલા અખરોટ કાર્યવાહી Methodમિક્સરમાં દૂધ, ચીકુ, કાજૂ અને સાકર મેળવી સુંવાળું મિલ્કશેક તૈયાર કરો.તેને ૫ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.દરેક ગ્લાસને ૧/૨ ટેબલસ્પૂન અખરોટ વડે સજાવીને તરત જ પીરસો. Nutrient values ઊજા ૧૯૭ કૅલરીપ્રોટીન ૪.૧ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૨૧.૩ ગ્રામચરબી ૯.૩ ગ્રામકૅલ્શિયમ ૧૪૨.૮ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન