એપલ પાય ની રેસીપી આખી દુનિયામાં સર્વસામાન્ય મનપસંદ એવું આ એપલ પાય છે, જે ઘણા લોકોને એટલું પસંદ પડી ગયું હોય છે કે તેઓ સવારના નાસ્તા સાથે, ફરી જમણ સાથે અને તે પછી પણ તેનો આનંદ માણતા અચકાતા નથી. અહીં આ એપલ પાય બનાવવાની પારંપારિક રીત રજૂ કરી છે, જેમાં એપલની નરમાશ ....
ઓટસ્ અને કિસમિસની કુકિઝ ઓછા ફાઈબરવાળા મેંદાની અવેજીમાં ઓટસ્ એક ઉત્તમ વિકલ્પ છે અને કિસમિસ વડે બનતી આ કુકિઝ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ છે. બીજા સુકા મેવાની તુલનામાં કિસમિસ સૌથી ઓછી ચરબી ધરાવે છે તેથી આ કુકીઝ પૌષ્ટિક ને સ્વાદિષ્ટ બને છે. કિસમિસ આ કુકીઝમાં મીઠાશ પ્રદાન કરે છે જેથી સાકરનો ઉપયોગ ઓછો થાય છે. પણ, અહીં યાદ રાખવાનું કે ....
કેળાનું પોંગલ દક્ષિણ ભારતીય પારંપારીક સરભરા કરવાની વાનગીઓમાંની આ એક એવી વાનગી છે જે મોટા ભાગે ધાર્મિક કાર્યક્રમોમાં અને ખાસ તો પાકની કાપણીના સંક્રાતના સમયે ઉજવણી પ્રસંગે બનાવવામાં આવે છે. આ કેળાનું પોંગલ જે ખીચડી જેવી મીઠી વાનગી છે, તેમાં સુગંધી ગ ....
ગાજર નો હલવો રેસીપી ગાજર નો હલવો રેસીપી | ઝટપટ બનતો ગાજર નો હલવો | માવા વાળો ગાજર નો હલવો | ગાજર નો હલવો બનાવવાની રીત | quick gajar ka halwa in gujarati | with 20 amazing images.
ઘઉંનો લોટ, ગાજર અને કિસમિસના મફિન્સ દેખાવમાં અતિ સુંદર, સ્વાદિષ્ટ આ મફિન્સમાં ગાજર તેને મજેદાર રંગની રોનક આપી અત્યંત આર્કષક બનાવે છે, જ્યારે તેમાં મેળવેલી કિસમિસ દરેક કોળિયે તમને રસદાર આનંદ આપે છે. ઘઉંનો લોટ અને ઘઉંનું થૂલું ઉમેરવાથી મફિન્સની રચના, તેની મજેદાર સુગંધ અને પૌષ્ટિક્તામાં વધારો થાય છે. અહીં ધ્યાન રાખવાનું છે કે મફિન્સમાં બ ....
ચાવ-ચાવ ભાત ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના અલ્પાહાર માટે કે પછી રાતના જમણમાં માણવા જેવો છે, છતાં લોકો તેનો સવારના નાસ્તામાં વધુ આનંદ માણે છે. આમ તો આ ભાત મૂળ બે વાનગીઓ એટલે કે મસાલાવાળા ભાત અને મીઠા કેસરવાળા ભાતનું સંયોજન છે જે બન્ને વાનગીઓ ....
ચોખા ની ખીર રેસીપી ચોખા ની ખીર રેસીપી | ખીર બનાવવાની રીત | સ્વાદિષ્ટ ચોખાની ખીર | rice kheer recipe in gujarati | with 16 amazing images. ઘણી ભારતીય મીઠાઈઓમાં, ચોખા ની ખીર એ ભગવાનન ....
જાડા પૌવા નો ચેવડો રેસીપી જાડા પૌવા નો ચેવડો રેસીપી | પૌવા નો ચેવડો | ચેવડો નમકીન નાસ્તો | ભારતીય જાડા પૌવા ચેવડો | jada poha chivda recipe in gujarati | with 35 amazing images.
જાફરાની પુલાવ મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણક ....
ઝટપટ રીંગણાની સબ્જી રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે. આ ભાજીમાં રીંગણાની સ્લાઇસ પર મીઠું ભભરાવીને મૂકી રાખ્યા બાદ રાંધવાથી તે ઝટપટ તો બને છે અને સાથે-સાથે બહુ જ સહેલાઇથી પણ બને છે. આ શાક જ્યારે
નવાબી કેસર કોફ્તા આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે. તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....
પનીર પસંદા પનીર પસંદા | પનીર પસંદા સબ્જી રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા | પંજાબી સબ્જી પનીર પસંદા | paneer pasanda sabzi in Gujarati | with 30 amazing images. આ ભારતી ....
પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે. લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસ ....
પ્લમ કેક રેસીપી પ્લમ કેક રેસીપી | ક્રિસમસ એગલેસ પ્લમ કેક | રમ અને કિસમિસ કેક | ફળ કેક | plum cake recipe in gujarati | with 35 amazing images. પ્લમ કેક