રાજમા રેસીપી
Last Updated : Sep 12,2024


rajma recipes in English
राजमा रेसिपी - हिन्दी में पढ़ें (rajma recipes in Hindi)

10 રાજમા રેસીપી | રાજમાના ઉપયોગથી બનતા વ્યંજન | rajma recipes in Gujarati | recipes using rajma in Gujarati |  

 

રાજમા રેસીપી | રાજમાના ઉપયોગથી બનતા વ્યંજન | rajma recipes in Gujarati | recipes using rajma in Gujarati |  

 

રાજમા (Benefits of Rajma, Kidney Bean in Gujarati): એક કપ રાંધેલા રાજમા તમારી દૈનિક મેગ્નેશિયમ આવશ્યકતાઓનો 26.2% હોય છે. રાજમા એક કોમ્પ્લેક્સ કાર્બ છે અને ફાઇબરથી સમૃદ્ધ છે જે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. રાજમા પોટેશિયમથી સમૃદ્ધ છે જે હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે મહત્વનું છે કારણ કે તે સોડિયમની અસરને ઓછું કરે છે. ફાઈબરથી ભરપુર ખોરાક હોવાને કારણે રાજમા ખાવાનું મધૂમેહના દર્દીઓ માટે સારું છે. રજમાના 10 સ્વાસ્થ્ય લાભો માટે અને તમે તેને કેમ ખાવું જોઈએ તે માટે અહીં જુઓ.


બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલ ....
ટાર્ટ આમ તો તેના કદથી આકર્ષક હોય છે, તે ઉપરાંત તેની નાજુકાઇ અને બહાર દેખાતી તેમાં રહેલી માત્રાના લીધે વધુ લોભામણા લાગે છે. આવી આ નાસ્તાની વાનગી એવી મોહક છે કે ઝટ ખાવાની લાલચ થઇ જ આવે. અહીં અમે તૈયાર ટાર્ટ વડે સરળ અને ફટાફટ તૈયાર થઇ જાય એવી વાનગી રજૂ કરી છે. જીભને મધુર લાગે એવી વસ્તુઓનું સંયોજન એ ....
મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામા ....
મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | mexican tacos in gujarati | with 50 amazing images. મેક્સીકન ટાકોઝ રેસીપી એ પ્રથમ વસ્તુ ....
જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન ....
મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનન ....
રાજમા કરી રેસીપી | પંજાબી રાજમા મસાલા | રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા મસાલા | rajma curry in Gujarati | with 24 amazing images. કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ ....
એક અતિ મનગમતી વાનગી જેમાં પૌષ્ટિક સામગ્રીનો ઉપયોગ ઉપરાંત તેની પૌષ્ટિક્તા જળવાઇ રહે એ રીતે તેની બનાવવાની પધ્ધતિથી તૈયાર થતા આ ઢોકળા એટલા જ સ્વાદિષ્ટ પણ બને છે. ખરેખર કહીએ તો આ લોભામણા અને આકર્ષક રાજમા ઢોકળા સ્વાદમાં બેનમૂન છે. અતિ સરળ રીતે તૈયાર થતા ઢોકળા માટે રાજમાને પલાળીને બીજી વસ્તુઓ સાથે જ્યારે ....
રાજમા રેપ રેસીપી | રાજમા રોલ | રાજમા રોટી રેપ | ભારતીય વેજીટેબલ રોલ | rajma wrap recipe in gujarati | with 36 amazing images. રાજમા રેપ
તમને વધુ શું ભાવે? બ્રેડ, બટાટા, ચીઝ, વિવિધ શાક, રાજમા કે પછી ચટપટા મસાલા. આ બધી વસ્તુઓનું સંયોજન તમને એક જ વાનગીમાં મળે તો કેવી મજા. આ વેજીટેરીયન હૉટ ડૉગ તમને આ વસ્તુઓનો અદભૂત અહસાસ અપાવશે. પૂરણ માટે વપરાતી વસ્તુઓ એવી સ્વાદિષ્ટ છે કે નાના મોટા સૌને ગમશે. જીભમાં સ્વાદ રહી જાય અને તેનો આકર્ષક દેખ ....