You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી દાળ વાનગીઓ, પંજાબી કઢી વાનગીઓ > દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | Dal Makhani તરલા દલાલ દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | dal makhani in gujarati | with 30 amazing photos. દાલ મખની અથવા મા કી દાલ, પંજાબમાં જાણીતી રેસીપી છે, તેનું સરળ ટેક્સ્ચર અને મનોરમ સ્વાદ એક સ્વાદિષ્ટ પંજાબની વાનગી બનાવે છે. સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીયો વડે દાલ મખની રેસીપીનો આનંદ લો. દરેક પંજાબી રેસ્ટોરાં, રોડ સાઈડની ખાવાની જગ્યા અને ફૂડ સ્ટૉલ વિક્રેતા એવો દાવો કરે છે કે પંજાબી દાલ મખની એક સ્વાદિષ્ટ રેસીપી છે. આ મારી પોતાની પરીક્ષણ કરેલી રેસીપી છે કે હું તેને શ્રેષ્ઠ માનું છું? Post A comment 01 Aug 2022 This recipe has been viewed 11285 times दाल मखनी रेसिपी | पंजाबी दाल मखनी | ढाबा स्टाइल दाल मखनी | - हिन्दी में पढ़ें - Dal Makhani In Hindi dal makhani recipe | how to make dal makhani | dhaba-style dal makhani | punjabi dal makhani | - Read in English Dal Makhani Video દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની - Dal Makhani recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી દાળ વાનગીઓ | પંજાબી કઢી વાનગીઓ |ફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼રકરી રેસીપીસરળ કરી રેસીપીતહેવારની દાળ રેસિપિભારતીય પાર્ટીના વ્યંજન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૪૦ મિનિટ   કુલ સમય : ૫૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો દાલ મખની રેસીપી માટે૩/૪ કપ આખા અડદ૨ ટેબલસ્પૂન રાજમા મીઠું , સ્વાદાનુસાર૩ ટેબલસ્પૂન માખણ૧ ટીસ્પૂન જીરું૨ ચીરી પાડેલા લીલા મરચાં૨૫ મિલીમીટર સ્ટીક તજ૨ લવિંગ૩ એલચી૧/૨ કપ બારીક સમારેલા કાંદા૧/૨ ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૧ ૧/૨ કપ તાજા ટમેટા પલ્પ૧/૨ કપ ક્રીમ૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ સજાવવા માટે કાર્યવાહી દાલ મખની રેસીપી બનાવવા માટેદાલ મખની રેસીપી બનાવવા માટેદાલ મખની રેસીપી બનાવવાની શરૂઆત કરવા માટે, પહેલા આખા અડદ અને રાજમાને સાફ કરીને ધોઈ લો અને રાતભર પલાળવા મૂકી દો.પાનીને ગાળી લો, ૨ કપ પાણી અને મીઠું ઉમેરો અને પ્રેશર કૂકરમાં ૭ સીટીઓ માટે અથવા દાળને વધુ પડતા પકવવા સુધી સીટી કરો.ઢાંકણ ખોલતા પહેલા વરાળને નિકલી જવા દો.દાલ લગભગ છૂંદાય જાય ત્યાં સુધી મિક્સ કરી લો. એક બાજુ રાખો.વઘાર કરવા માટે, એક ઊંડા પેનમાં માખણ ગરમ કરો અને તેમાં જીરું નાખો.જ્યારે જીરું તતડવા માંડે, તેમાં લીલા મરચા, તજ, લવિંગ, એલચી અને કાંદા નાંખો અને કાંદા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.આદુ-લસણની પેસ્ટ, મરચું પાવડર, હળદર પાવડર અને ટમેટાનો પલ્પ ઉમેરો અને મિશ્રણ તેલ છોડે ત્યાં સુધી મધ્યમ તાપ પર રાંધી લો.તેમાં દાળ, મીઠું અને લગભગ ૨ થી ૩ ટેબલસ્પૂન પાણી ઉમેરો અને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાંધી લો.ક્રીમ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. વધુ ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.કોથમીર અને તાજી ક્રીમ વડે દાલ મખની સજાવીને ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન