ચોખા રેસીપી
Last Updated : Jan 07,2025


rice recipes in English
चावल रेसिपी - हिन्दी में पढ़ें (rice recipes in Hindi)

40 ચોખાની રેસીપી | ચોખાના ઊપયોગથી બનતી રેસીપી | ચોખાની રેસીપીઓનો સંગ્રહ | Rice, Chawal Recipes in Gujarati | Indian Recipes using Rice, Chawal in Gujarati |

40 ચોખાની રેસીપી | ચોખાના ઊપયોગથી બનતી રેસીપી | ચોખાની રેસીપીઓનો સંગ્રહ | Rice, Chawal Recipes in Gujarati | Indian Recipes using Rice, Chawal in Gujarati |

ચોખાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of rice, chawal in Gujarati)

આ ચોખાના ગુણ છે - ચોખા એ જટિલ કાર્બોહાઇડ્રેટ્સનો એક મહાન સ્રોત છે, જે આપણા શરીર માટે શક્તિનો મહત્વપૂર્ણ સ્રોત છે. તદુપરાંત તે ગુલટન ફ્રી છે. ચોખામાં ફાઇબર ઓછું હોય છે અને તેથી ઝાડાથી ગ્રસ્ત લોકો માટે એક સારો વિકલ્પ છે. પરંતુ ચોખા પ્રોટીન અને બી વિટામિનનો પણ સારો સ્રોત છે.

ચોખાના અવગુણ - ચોખા જેવા ખોરાકમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધુ હોય છે, વજન ઘટાડવા, હ્રદયના દર્દીઓ, મધુમેહના દર્દીઓ માટે બ્લડ સુગર નિયંત્રણના સ્તરને અસર કરે છે. પણ જો ચોખાને ઉચ્ચ પ્રોટીન અથવા ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક સાથે જોડવામાં આવે તો ગ્લાયકેમિક લોડ સંતુલિત થઈ શકે છે. આમ તેનો કોમ્બો વધુ સારી પસંદગી છે કારણ કે આપણે પાંચ ધાન ખીચડી અને તુવાર દાળ ખીચડીની રેસીપીમાં કર્યું છે. શું સફેદ ચોખા અને ઉકળા ચોખા તમારા માટે સારા છે તેની વિગતો જુઓ?

 


Goto Page: 1 2 3 4 
અડાઈ રેસીપી | અડાઈ ડોસા | દક્ષિણ ભારતીય અડાઇ ડોસા | adai recipe in gujarati | with amazing 29 images. અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તે ....
દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો જાણે સામાન્ય રીતે બધાને ગમે એવી વાનગી ગણાઇ ગઇ છે. તે ફક્ત બનાવવામાં સહેલી જ નથી પણ એટલી જ પૌષ્ટિક્તા પણ ધરાવે છે અને પચવામાં પણ બહુ સરળ છે. તમને જ્યારે ઘોરી માર્ગ પર જમવા માટે કંઇ પણ ન મળે ત્યારે કોઇ પણ નાની એવી હોટલમાં ઇડલી તો જરૂર મળી રહેશે. ઇડલી બાફીને બનતી હોવાથી ....
ઇડલી ની રેસીપી | ઈડલી બનાવવાની રેસીપી | દક્ષિણ ભારતીય શૈલીની ઈડલી | સોફ્ટ ઈડલી | idli in gujarati | with 30 amazing images. રૂ જેવી નરમ અને ચંદ્ર જેવી સફેદ એટલે ક ....
ઇન્સ્ટન્ટ ખટ્ટા ઢોકળા રેસીપી | ખાટા ઢોકળા | ઢોકળા બનાવવાની રીત | instant khatta dhokla in gujarati | with 20 amazing images. ઇન્સ્ટન્ટ ખટ્ટા ઢોકળા રેસીપી બનાવવા ....
ઇન્સ્ટન્ટ મેંદુ વડા રેસીપી | બચેલા ચોખાના મેંદુ વડા | ઇન્સ્ટન્ટ રવા મેંદુ વડા | instant medu vada recipe in gujarati | with 25 amazing images. મોટાભાગના દક્ષિણ ભારતીયો નાસ્તો ઈડલી અને મેંદ ....
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જ ....
ક્રિસ્પી બટેટા ભજીયા રેસીપી | બટાકાના ભજીયા | આલુ ભજીયા રેસીપી | બટાકા ના ભજીયા બનાવવાની રીત | crispy potato bhajias in gujarati | ક્રિસ્પી બટ ....
ક્રિસ્પી પેપર ઢોસા | ક્રિસ્પી ઢોસા | દક્ષિણ ભારતીય ઢોસા | રેસ્ટોરન્ટ સ્ટાઈલ પેપર ઢોસા | paper dosa in Gujarati | with 16 amazing images. ક્રિસ ....
દક્ષિણ ભારતીય પારંપારીક સરભરા કરવાની વાનગીઓમાંની આ એક એવી વાનગી છે જે મોટા ભાગે ધાર્મિક કાર્યક્રમોમાં અને ખાસ તો પાકની કાપણીના સંક્રાતના સમયે ઉજવણી પ્રસંગે બનાવવામાં આવે છે. આ કેળાનું પોંગલ જે ખીચડી જેવી મીઠી વાનગી છે, તેમાં સુગંધી ગ ....
આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે. અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે, પણ તેમાં આથો આવ્ ....
કાંચીપૂરમ ગામ સાડી માટે તો પ્રખ્યાત છે, તે ઉપરાંત તે બીજી એક વસ્તુ એટલે કે ઇડલી માટે પણ પ્રખ્યાત છે. આ એક સ્વાદિષ્ટ મધુર વાનગી છે, જેનું નામ પણ તામીલનાડુના એક નાના ગામ પરથી જ પડ્યું છે. આ વાનગી ભગવાન શ્રી વર્ધારાજ સ્વામીના મંદીરમાં નૈવેદ તરીકે અર્પણ કરવામાં આવે છે. સ્વાદના રસીયાઓ આ કાંચીપૂરમ ઇડલીનો ....
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
Goto Page: 1 2 3 4