You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > ઇડલી ઇડલી | Idli ( How To Make Idli ) તરલા દલાલ દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો જાણે સામાન્ય રીતે બધાને ગમે એવી વાનગી ગણાઇ ગઇ છે. તે ફક્ત બનાવવામાં સહેલી જ નથી પણ એટલી જ પૌષ્ટિક્તા પણ ધરાવે છે અને પચવામાં પણ બહુ સરળ છે. તમને જ્યારે ઘોરી માર્ગ પર જમવા માટે કંઇ પણ ન મળે ત્યારે કોઇ પણ નાની એવી હોટલમાં ઇડલી તો જરૂર મળી રહેશે. ઇડલી બાફીને બનતી હોવાથી ગમે ત્યાં ખાવાથી પણ સહીસલામત ગણાય છે. Post A comment 16 Apr 2021 This recipe has been viewed 14223 times सॉफ्ट इडली रेसिपी | मुलायम इडली | इडली सांभर | इडली दक्षिण भारतीय नाश्ता - हिन्दी में पढ़ें - Idli ( How To Make Idli ) In Hindi how to make soft idli recipe | perfect idli batter recipe | idli sambar | South Indian breakfast idli | - Read in English ઇડલી - Idli ( How To Make Idli ) recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ |વિવિધ પ્રકારની ઈડલીડિનર રેસીપીદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છેશાળા સમયના નાસ્તાની રેસિપીએક રાતનું સંપૂર્ણ ભોજનભારતીય પાર્ટીના વ્યંજન આથો આવવાનો સમય: ૮ કલાક   તૈયારીનો સમય: ૧૫ મિનિટ   પલાળવાનો સમય: ૩ કલાક   બનાવવાનો સમય: ૪૫ મિનિટ   કુલ સમય : ૭૨૦12 કલાક    ૩૦ઇડલી માટે મને બતાવો ઇડલી ઘટકો ૧ કપ અડદની દાળ૩ કપ અર્ધઉકાળેલા ચોખા (ઉકળા ચોખા)૧/૨ ટીસ્પૂન મેથીના દાણા મીઠું , સ્વાદાનુસાર નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ પણ રિફાઇન્ડ તેલ , ચોપડવા માટે ફ્રાઇડ નાળિયેરની ચટણી , પીરસવા માટે સાંભર , પીરસવા માટે કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં અડદની દાળ અને મેથીના દાણા સાથે જરૂરી પાણી મેળવી ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ચોખા ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.હવે પલાળેલી અડદની દાળ અને મેથીના દાણાના મિશ્રણને મિક્સરમાં ફેરવીને (થોડું થોડું જરૂરી પાણી રેડતા રહી) સુંવાળી અને ફીણદાર પેસ્ટ તૈયાર કર્યા પછી કાઢીને બાજુ પર રાખો.એ જ રીતે પલાળેલા ચોખાને મિક્સરમાં ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.હવે અડદની દાળની પેસ્ટ અને ચોખાની પેસ્ટને એક બાઉલમાં મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે રાત્રભર બાજુ પર રાખો.જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ ખીરાને એક ચમચા જેટલું લઇને તેલ ચોપડેલા દરેક ઇડલીના મોલ્ડમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી બાફી લો.આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ ઇડલી તૈયાર કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન