બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડ બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડની ખાસિયત છે તેની સબળ સુવાસ, જે લગભગ મકાઇના કણસલાને સીધા તાપ પર શેકવાથી મળતી સુવાસ સમાન ગણી શકાય. અહીં એવા જ, બનાવવામાં સરળ અને પીરસવામાં પણ સહેલા જાદુઇ સ્વાદવાળા બર્ન્ટ કોર્નનો આનંદ માણો. મકાઇને સીધા તાપ પર ઉંચી આંચ પર શેકી લીધા પછી તેમાં બીજી મજેદાર વસ્તુઓ જેવી કે ટમેટા, ....
બરીટો બોલ ની રેસીપી બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલ ....
બરીતોસ બરીતોસ મેક્સિકન વાનગીનું સમાનાર્થક જ ગણાય છે. તેના સ્વાદિષ્ટ ટૉટીલામાં ભાત, રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ અને ચીઝ હોવાથી તે દરેક રીતે સંપૂર્ણ ગણાય છે. સ્વાદની વાતે તો તમે તેનો એક કોળીયો ખાશો ત્યારે જ તમને જણાશે કે આ વાનગીમાં ખટાશ, તીખાશ અને સાથે ચીઝના સ્વાદનું પણ સંયોજન છે, જે તમને ખૂબ જ સંતુ ....
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | bajra whole moong and green pea khichdi recipe in Gujarati | with 20 amazing images. તમે બાજરાની ....
બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું બીટ રૂટ રાયતું રેસીપી | ચુકંદર રાયતા | બીટરૂટ પચડી | beetroot raita recipe in Gujarati | with 24 amazing images. પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ બીટ રૂટ રાયતું રેસીપી ....
બીન ઍન્ડ પાસ્તા સૂપ મૂળ તો આ સૂપ ભૂમધ્ય સમુદ્ર પ્રદેશનું છે, જે શિયાળાની ઋતુમાં ગરમા-ગરમ બ્રેડ સાથે અથવા જો તમને ગમે તો ચીઝની સ્લાઇસ સાથે પીરસી શકાય. વધુમાં જો તમે તેમાં તાજું ક્રીમ ઉમેરશો, તો ટમેટાની ખટાશ ઓછી થશે.
બીન ઍન્ડ પાસ્તા સૂપ રેસીપી બીન એન્ડ પાસ્તા સૂપ રેસીપી | ઇટાલિયન પાસ્તા સૂપ | પાસ્તા અને વેજીટેબલ સૂપ | bean and pasta soup recipe in gujarati | with 25 amazing images. મૂળ તો આ બીન એન્ડ પાસ્તા સૂ ....
બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો ની રેસીપી બાફેલા બટાટામાં વિપુલ પ્રમાણમાં ઊર્જા રહેલી છે અને તેને બાળકોને ગમે તે રીતે આપીએ તો તેઓ ખાવાની ના નહીં પાડે. પણ, જો તમે તેઓને વારંવાર બાફેલા બટાટાના માવામાં મીઠું-મરી મેળવી ખવડાવતા રહેશો તો એક દીવસ તેઓ જરૂર કંટાળી જશે. અનેકવાર તમને તેમાં ફેરફારવાળી નવી વસ્તુ બનાવવાનો વિચાર આવતો હોય ત્યારે સામાન્ય શા ....
બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી શોરબા કે પછી કોઇ સૂપની ખુશ્બુ અને સ્વાદ એવો હોય છે કે જીભમાં તેનો સ્વાદ રહી જાય અને મોઢા પર તાજગી જણાઇ આવે. અહીં આવો જ શોરબાનો સ્વાદ જે દાળ વડે મળે છે. તેની રીતમાં દાળને પાલક સાથે મેળવી તેમાં કાંદા-ટમેટા વગેરે મેળવવામાં આવ્યા છે. તેમાં થોડા મસાલા અને ખાસ તો કરી પાવડર, સહજ લીંબુનો રસ તેને શક્તિપૂ ....
મેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી ટાર્ટ આમ તો તેના કદથી આકર્ષક હોય છે, તે ઉપરાંત તેની નાજુકાઇ અને બહાર દેખાતી તેમાં રહેલી માત્રાના લીધે વધુ લોભામણા લાગે છે. આવી આ નાસ્તાની વાનગી એવી મોહક છે કે ઝટ ખાવાની લાલચ થઇ જ આવે. અહીં અમે તૈયાર ટાર્ટ વડે સરળ અને ફટાફટ તૈયાર થઇ જાય એવી વાનગી રજૂ કરી છે. જીભને મધુર લાગે એવી વસ્તુઓનું સંયોજન એ ....
મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ | Mexican fried rice in Gujarati | with 29 amazing im ....
મેક્સિકન બ્રેડ રોલ્સ મેક્સિકન બ્રેડ રોલ્સ રેસીપી | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican bread rolls in Gujarati | with 20 amazing images. આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્ ....
મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામા ....
મેક્સીકન ટાકોઝ રેસીપી મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | mexican tacos in gujarati | with 50 amazing images. મેક્સીકન ટાકોઝ રેસીપી એ પ્રથમ વસ્તુ ....