આદુ ( Ginger )

આદુ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 14039 times

આદુ એટલે શું?



  

આદુના ફાયદા, આરોગ્ય લાભો (benefits of ginger, adrak in Gujarati)

લોહીનો જમાવ, ગળામાં વેદના, શરદી અને ખાંસી માટે આદુ એક અસરકારક ઉપાય છે. તે પાચનમાં મદદ કરે છે અને કબજિયાતથી પણ રાહત આપે છે. આદુ માસિક સ્રાવના દુખાવામાં રાહત આપતી દવાઓની જેમ અસરકારક જોવા મળ્યું હતું. આદુ હાઈ કોલેસ્ટ્રોલવાળા દર્દીઓમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં અસરકારક છે. આદુ ગર્ભવતી સ્ત્રીઓને નૉસીયાના લક્ષણોમાં ઘટાડો કરે છે. અદરક, આદુના 16 સુપર આરોગ્ય લાભો માટે અહીં જુઓ.   

સમારેલું આદુ (chopped ginger)
વાટેલું આદુ (crushed ginger)
આદુનો રસ (ginger juice)
પાતળી લાંબી ચીરી કરેલો આદુ (ginger juliennes)
આદુની પેસ્ટ (ginger paste)
આદુના ગોળ ટુકડા (ginger roundels)
ખમણેલું આદુ (grated ginger)
સ્લાઇસ કરેલું આદુ (sliced ginger)
પાતળી લાંબી ચીરી કરેલો ટેન્ડર આદુ (sliced tender ginger)
ટેન્ડર આદુ (tender ginger)

Related Links

આદુ-લીલા મરચાંની પેસ્ટ
સૂંઠ
જીંજર એલ
જીંજર બીયર
સુંઠ
આંબા હળદર
ક્રિસ્ટલાઇસ્ડ આદુ
આદુનો સ્કવૉશ

Try Recipes using આદુ ( Ginger )


More recipes with this ingredient....

ginger-green chilli paste (540 recipes), ginger (3439 recipes), dried ginger powder (110 recipes), ginger ale (14 recipes), ginger juice (62 recipes), ginger paste (499 recipes), ginger beer (0 recipes), sliced ginger (34 recipes), chopped ginger (977 recipes), grated ginger (501 recipes), ginger roundels (3 recipes), ginger juliennes (40 recipes), crushed ginger (38 recipes), dried ginger (9 recipes), mango ginger (1 recipes), crystallized ginger (3 recipes), ginger squash (4 recipes), tender ginger (1 recipes), sliced tender ginger (1 recipes)

Categories