This category has been viewed 8870 times

 ઝટ-પટ વ્યંજન > ભારતીય ઝટપટ મીઠાઈ રેસીપી
 Last Updated : Oct 14,2024

9 recipes

Quick Indian Sweets - Read in English
भारतीय झटपट मिठाई की रेसिपी - हिन्दी में पढ़ें (Quick Indian Sweets recipes in Gujarati)

ઝટ-પટ મીઠાઇ રેસીપી : Quick Sweet Recipes, Quick Indian Sweet Recipes in Gujarati language


એક બ્રેડ ખાવાથી જરૂર સંતોષ મળે પણ જો એ બ્રેડની ઉપર તાજું અને ઘરે તૈયાર કરેલું પાઇનેપલ જામ ચોપડવામાં આવ્યું હોય, ત્યારે જે સંતોષ મળે તે જરૂર આહલાદક જ હોય છે. અને, આમ પણ ઘરે જામ તૈયાર કરવામાં કંઇ વધુ સમય તો લાગતો જ નથી. અહીં બહુ ટુંકા સમયમાં ....
એક સ્વાદિષ્ટ અને મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ વાનગીમાં દૂધ અને સંતરાનો ભિન્ન સ્વાદવાળી બે વસ્તુઓનું સંયોજન છે. સંદેશ એક પૌરાણિક બંગાળી મીઠાઇ છે જેમાં સંતરાના સ્કવૉશનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને એક અલગ જ પ્રકારનો સ્વ ....
સક્કરકંદનો હલવો રેસીપી | ફરાળી શકકરકંદ નો હલવો | નવરાત્રી વ્રત માટે શીરો | ઉપવાસ નો હલવો | shakarkand ka halwa recipe in Gujarati | with 26 amazing images. આ
સામાન્ય રીતે બધી વસ્તુઓ ભેગી કરીને ચીઝકેક બનાવવામાં આવે છે, જ્યારે આ બેક્ડ ચીઝકેક તે રીતથી થોડું અલગ છે. અહીં ભૂક્કો કરેલા બિસ્કીટનું પડ બનાવી તેની ઉપર શાહી ચીઝકેકનું મિશ્રણ પાથરીને બેક કરવામાં આવ્યું છે. બેક કરવાથી ચીઝકેકના મિશ્રણના સ્વાદમાં પણ વધારો થાય છે, જે મુખ્યત્વ પનીર અને અન્ય દૂધની વસ્ત ....
કોપરા પાક રેસીપી | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | with 26 amazing images. કોપરા પાક બનાવા મ ....
તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....
એક વિપુલતાવાળું પીળા રંગનું લીંબુના સ્વાદવાળું આ એપલ જામ પાંઉ, બ્રેડ કે પૅનકેક સાથે સરસ મેળ બેસતું છે. આ જામમાં તજનો પાવડર મેળવવાના બદલે ....
ક્રીસ્પી ચોકલેટ બોલ્સ ની રેસીપી | ચોકલેટ બોલ્સ | વેલેન્ટાઇન ડે ચોકલેટ ડેઝર્ટ | Crispy Chocolate Balls in Gujarati. તમારા નાના બાળકોને ઘેર બનાવેલા ચોકલેટ બોલ્સ નો ....
જ્યારે મીઠાઇ અને મલાઇ સાથે થાય ત્યારે તમને એક મજેદાર પીણું માણવા મળે! આવું જ આ નવીનતાભર્યું કુલ્ફી અને જલેબીનું સન્ડે, જે ભોજનના અંતે ઝટ બનાવીને પીરસી શકાય છે. કુલ્ફી અને ફાલુદાની સેવ પર જલેબી અને વધુમાં મેળવેલા ગુલાબના સીરપથી તે વધુ આકર્ષક લાગે છે. આ ડેઝર્ટ દેશી જમણ પછી પીરસવાથી તેના સ્વાદ અને સુવા ....