You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > ગાજર મેથીની સબ્જી ની રેસીપી ગાજર મેથીની સબ્જી ની રેસીપી | Carrot Methi Subzi ( Vitamin A and Vitamin C Rich Recipe ) તરલા દલાલ આંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે. મેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને સી રહેલા છે, જે રોગનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂત કરવાની શક્તિ ધરાવે છે અને તેનો ઉપયોગ તમને મજબૂત બનાવે છે. જ્યારે આ સબ્જી ફુલકા અને દહીં સાથે ગરમા ગરમ પીરસવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ માણવા જેવો બને છે. Post A comment 19 Jun 2022 This recipe has been viewed 6301 times गाजर मेथी की सब्जी रेसिपी | गजर मैथी की सब्ज़ी | हेल्दी भारतीय सब्जी | लो कैलोरी सब्जी - हिन्दी में पढ़ें - Carrot Methi Subzi ( Vitamin A and Vitamin C Rich Recipe ) In Hindi carrot methi sabzi recipe | gajar methi sabzi | healthy Indian sabzi | Vitamin A, C rich sabzi | - Read in English ગાજર મેથીની સબ્જી ની રેસીપી - Carrot Methi Subzi ( Vitamin A and Vitamin C Rich Recipe ) in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સબ્જી રેસીપીસ્વતંત્રતા દિવસ રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅનઝટ-પટ શાકએન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   કુલ સમય : ૨૨ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ સમારેલા ગાજર૨ કપ સમારેલી મેથીની ભાજી૧/૨ ટીસ્પૂન જીરૂ૩/૪ કપ ઝીણા સમારેલા કાંદા૩ to ૪ ઝીણા સમારેલા લીલા મરચાં૧ મોટી કળી લસણની , ઝીણી સમારેલી૧૨ મિલીમીટર (૧/૨”) ઝીણું સમારેલું આદુ૧/૪ ટીસ્પૂન હળદર૨ ટીસ્પૂન ધાણા પાવડર૨ ટીસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.છેલ્લે તેમાં ગાજર, હળદર, ધાણા પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. કઢાઇને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય અને ગાજર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.ફુલકા સાથે ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન