You are here: Home > વિવિધ વ્યંજન > ફ્રેન્ચ વ્યંજન > ફ્રેન્ચ ડૅઝર્ટસ્ > એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા | Eggless Apple Pancake તરલા દલાલ એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા | apple honey pancake in gujarati |આ એક એવી મીઠાઈ છે જે નાસ્તાની મજાને બમણી કરી દે છે!સફરજનની ફળની સારી દેવતા અને મધની આકર્ષક સુગંધથી સમૃધ્ધ અર્ધ-મીઠી, એપલ હની પેનકેક એ બાળકો અને પુખ્ત વયના લોકો માટે સરસ મીઠાઈ છે. તેને હજુ મીઠું બનાવવા માટે, તેના પર થોડુ વધુ મધ રેડી સકો છો અથવા પરોસા સમયે પેનકેકની ઉપર પર એક સ્કૂપ આઇસક્રીમ રાખો. Post A comment 07 Oct 2024 This recipe has been viewed 4248 times अंडे रहित एप्पल पैनकेक रेसिपी | भारतीय स्टाइल सेब दालचीनी पैनकेक | दालचीनी सेब पैनकेक - हिन्दी में पढ़ें - Eggless Apple Pancake In Hindi eggless apple pancake recipe | Indian style apple cinnamon pancakes | cinnamon apple pancake | - Read in English એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા - Eggless Apple Pancake recipe in Gujarati Tags ફ્રેન્ચ ડૅઝર્ટસ્અમેરીકન સવારના નાસ્તા રેસિપીઝઅમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્ચિલા, પેનકેક સવારના નાસ્તાફળ આધારીત ડૅઝર્ટસ્ભારતીય મીઠી પેનકેક , ક્રૅપ્સ્ક્રીસમસ્ વાનગીઓ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૮પેનકેક માટે માટે ઘટકો એપલ હની પેનકેક માટે૧/૨ કપ ખમણેલા સફરજન૧/૨ ટેબલસ્પૂન મધ૧/૪ કપ મેંદો૧ ટેબલસ્પૂન ઓગાળવેલુ માખણ૨ ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મીલ્ક૧/૨ ટેબલસ્પૂન કૅસ્ટર શુગર૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટઘી , ચોપડવા અને રાંધવા માટેપીરસવા માટે કાર્યવાહી એપલ હની પેનકેક બનાવવા માટેએપલ હની પેનકેક બનાવવા માટેએક ઊંડા બાઉલમાં સફરજન, મધ, મૈદો, ઓગાળવેલુ માખણ, કન્ડેન્સ્ડ મિલ્ક, કૅસ્ટર શુગર અને ૨ ૧/૨ ટેબલસ્પૂન પાણી સાથે ભેગા કરો અને સારી રીતે મિક્સ કરી દો, જેથી ખાતરી થાય કે કોઈ ગઠ્ઠો ના રહે.તેમાં ફ્રૂટ સોલ્ટ નાંખો અને તેના ઉપર ૧ ટેબલસ્પૂન પાણી છાંટો. જ્યારે પરપોટા રચાય છે, ત્યારે ધીમેથી મિક્સ કરી દો.એક નૉન-સ્ટીક ઉત્તાપાના પૅનમાં થોડું માખણ ચોપડી લો.દરેક ઉત્તપા મોલ્ડમાં લગભગ ૧ ૧/૨ ટેબલસ્પૂન મિશ્રણ નાખો અને તેને થોડું ફેલાવો.થોડું માખણ વાપરીને, બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બીજા પેનકેક તૈયાર કરો.મધ ડ્રિજ઼લ કરી તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન