You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય રસમ > જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe તરલા દલાલ જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | jeera- pepper rasam in gujarati |ઠંડીના દીવસોમાં પીરસી શકાય એવું આદર્શ છે આ રસમ. જીરા-મરીવાળું રસમ એક રોગનાશક અને સામાન્ય તાવ જેવા લક્ષણ વખતે ખાસ લઇ શકાય એવું છે. ઘણા લોકો તેને મોટા ઘૂંટડા ભરીને કે પછી કપમાં ભરીને પીવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો તેને ભાત અને વિપુલ પ્રમાણમાં ઘી સાથે લેવાનું પસંદ કરે છે. વિભિન્ન રસમની રેસીપી પણ જેમ લસણવાળું રસમ અને રસમ. Post A comment 17 Jul 2017 This recipe has been viewed 5095 times ज़ीरा-पैपर रसम - हिन्दी में पढ़ें - Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe In Hindi Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe - Read in English જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | - Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય રસમ સાંતળવુંભારતીય પાર્ટીના વ્યંજનમિક્સરઊંડો પૅનદક્ષિણ ભારતીય ડિનર રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૨ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ ટીસ્પૂન ઘી૧ ટીસ્પૂન કાળા મરી૧ ૧/૨ ટીસ્પૂન જીરૂ૧ ૧/૨ ટીસ્પૂન તુવરની દાળ૧ આખો લાલ કાશ્મીરી મરચો , ટુકડા કરેલો૧/૪ ટીસ્પૂન હીંગબીજી સામગ્રી૨ ટીસ્પૂન ઘી૧ ટીસ્પૂન રાઇ૧/૨ ટીસ્પૂન જીરૂ૧ આખો લાલ કાશ્મીરી મરચો , ટુકડા કરેલો૭ to ૮ કડી પત્તા૨ ટેબલસ્પૂન આમલીનું પલ્પ , ૨ કપ પાણીમાં મેળવેલું મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી મસાલા માટેમસાલા માટેએક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં બધી વસ્તુઓ મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેની સુગંધ પ્રસરવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.તેને થોડું ઠંડું પાડ્યા પછી ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં જીરૂ, લાલ મરચાં અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં આમલીનું પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૪ થી ૫ મિનિટ સુધી અથવા આમલીની કાચી સુવાસ લુપ્ત થઇ જાય ત્યાં સુધી રાંધી લો.તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન