You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > બેક્ડ નાસ્તા > રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી | Ragi and Oat Crackers તરલા દલાલ પચવામાં હલકા અને સ્વાદમાં કરકરા આ લોહતત્વ ધરાવતા ક્રેકર્સ સવારના નાસ્તા માટેની એક ઉત્તમ વાનગી છે. આ રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ વધારે સારા ગણાય એવા છે કારણકે તેમાં આરોગ્યદાઇ રાગી, ઓટસ્ અને ઘઉંના લોટની સાથે જેતૂનનું તેલ અને બીજા મસાલા મેળવવામાં આવ્યા છે. જેતૂનનું તેલ આ ક્રેકર્સને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવી એક મજેદાર કરકરા સ્વાદનો અનુભવ કરાવે છે જે અન્ય ક્રેકર્સમાં વધુ પડતા માખણ અને અન્ય પ્રકારના તેલનો ઉપયોગ કરીને મળે છે. Post A comment 12 Sep 2020 This recipe has been viewed 5149 times रागी और ओटस् के क्रैकर्स की रेसिपी | नाचनी क्रैकर्स | बेक्ड रागी स्नैक | कम कैलोरी वाला स्नैक - हिन्दी में पढ़ें - Ragi and Oat Crackers In Hindi ragi and oat crackers recipe | nachni crackers | baked ragi snack | low calorie snack | - Read in English રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી - Ragi and Oat Crackers recipe in Gujarati Tags બેક્ડ નાસ્તા રેસીપીશાળા સમયના નાસ્તાની રેસિપીભારતીય જાર નાસ્તાની વાનગીઓસાંજની ચહા સાથેના નાસ્તાહાઇ ટી પાર્ટીવેસ્ટર્ન પાર્ટીકોકટેલ પાર્ટી તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૮૦˚ સે (૩૬૦˚ ફે)   બેકિંગનો સમય: ૩૦ થી ૩૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૪૦ મિનિટ    ૨૪ ક્રેકર્સ માટે મને બતાવો ક્રેકર્સ ઘટકો રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી બનાવવા માટે૧/૨ કપ રાગી (નાચની) નો લોટ૧/૪ કપ ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્૧/૨ કપ ઘઉંનો લોટ૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ મીઠું, સ્વાદાનુસાર કાર્યવાહી Methodરાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી બનાવવા માટે બધી સામગ્રી એક ઊંડા બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી જરૂરી પાણી વડે કઠણ કણિક તૈયાર કરો.આ કણિકના બે સરખા ભાગ પાડી લો.હવે કણિકના એક ભાગને સૂકા લોટની મદદ લીધા વગર ૨૦૦ મી. મી. (૮”)ના ગોળાકારમાં વણી લો.તે પછી તેના પર અણીદાર ચપ્પુ વડે થોડા-થોડા અંતરે કાંપા પાડીને ૫૦ મી. મી. X ૫૦ મી. મી. (૨” x ૨”)ના ચોરસ ટુકડા બનાવી લો. લગભગ ૧૨ ટુકડા થશે.રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ કણિકના બીજા ભાગને પણ વણીને ૧૨ ટુકડા તૈયાર કરો.આમ તૈયાર કરેલા ટુકડાઓને તેલ ચોપડેલી ટ્રેમાં ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૨૫ થી ૩૦ મિનિટ સુધી અથવા તે બન્ને બાજુએથી કરકરા બને ત્યાં સુધી બેક કરી લો. લગભગ ૧૨ મિનિટ સુધી બેક કર્યા પછી તેને ઉથલાવી લેવા. આમ તૈયાર થયેલા ક્રેકર્સને ઠંડા થવા બાજુ પર રાખો.તરત જ પીરસો અથવા હવા બંધ બરણીમાં ભરીને જ્યારે તેનો સ્વાદ માણવો હોય ત્યારે માણો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન