You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી દાલ, ગુજરાતી કઢી વાનગીઓ > બાજરા આલુની રોટી બાજરા આલુની રોટી | Bajra Aloo ki Roti તરલા દલાલ ગુજરાતના પારંપારીક બાજરાના રોટલાને અહીં એક મજેદાર અને અલગ રીતે રજુ કરવામાં આવી છે. આ બાજરા આલુની રોટીમાં મસળેલા બટાટા તેને ખુબજ નરમ બનાવે છે જ્યારે આમચૂર, કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ તેને વધુ ચટપટી બનાવે છે. નાળિયેર અને કાંદા તેને કરકરો અહેસાસ આપી તેની ખુશ્બુમાં વધારો કરે છે. આમ તો આ રોટી બનાવી સરળ છે પણ વણતી વખતે ધ્યાન રાખવું કે તેના પર બહુ દબાણ ન આપવું નહીં તો તેની કીનારીઓ ફાટી જશે. Post A comment 07 Nov 2020 This recipe has been viewed 7454 times बाजरा आलू की रोटी रेसिपी | बाजरा आलू पराठा | आलू बाजरा परांठा | मसाला बाजरे की रोटी - हिन्दी में पढ़ें - Bajra Aloo ki Roti In Hindi bajra aloo ki roti recipe | Rajasthani bajra aloo paratha | gluten free potato bajra paratha | - Read in English Bajra Aloo ki Roti Video બાજરા આલુની રોટી - Bajra Aloo ki Roti recipe in Gujarati Tags ગુજરાતી એક ડીશ ભોજનથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેભારતીય રોટી સંગ્રહમિશ્રિત પરોઠામધર્સ્ ડેભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૧૨રોટી માટે મને બતાવો રોટી ઘટકો ૨ કપ બાજરીનો લોટ૩/૪ કપ બાફી , છોલીને મસળેલા બટાટા૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧/૪ કપ ખમણેલું નાળિયેર૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ૧ ટીસ્પૂન આમચૂર૧ ટીસ્પૂન ગરમ મસાલો મીઠું , સ્વાદાનુસાર બાજરીનો લોટ , વણવા માટે ઘી , રાંધવા માટેપીરસવા માટે અથાણું કાર્યવાહી Methodએક ઊંડા ખુલ્લા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરો.આ કણિકના ૧૨ સરખા ભાગ પાડી લો.દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં સૂકા બાજરાના લોટની મદદથી વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી મધ્યમ તાપ પર થોડા ઘીની મદદથી રોટી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીની ૧૧ રોટીઓ પણ તૈયાર કરો.અથાણાં સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન