રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | Rava Dhokla, Semolina Dhokla, Suji Dhokla તરલા દલાલ રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | rava dhokla in gujarati | with 15 amazing images. ઇન્સ્ટન્ટ રવા ઢોકળા બનાવવા માટે, રવો, દહીં, લીલા મરચાંની પેસ્ટને પાણી સાથે મિક્સ કરો, તેને અડધો કલાક એક બાજુ રાખી દો અને પછી ખીરૂ તૈયાર છે બાફવા માટે. રાવા ઢોકળાને રાંધ્યા પછી તેની ઉપર ઉમેરવામાં આવેલો વધાર એ એક માસ્ટર સ્ટ્રોક છે. તે સોજી ના ઢોકળાને કલ્પિત સુગંધ અને વિશેષ સ્વાદ આપે છે. આ રેસીપી એક આશ્ચર્યજનક ઝડપી નાસ્તો છે. રવા ઢોકળા (સુજી ઢોકળા) બનાવવા માટે કોઈ આથો લાવવાની જરૂર નથી. સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટે રવા ઢોકળાને લીલી ચટણી સાથે પીરસો. Post A comment 17 Sep 2021 This recipe has been viewed 7477 times रवा ढोकला की रेसिपी | सूजी ढोकला | झटपट रवा ढोकला | - हिन्दी में पढ़ें - Rava Dhokla, Semolina Dhokla, Suji Dhokla In Hindi rava dhokla recipe | semolina dhokla | suji dhokla | instant rava dhokla | no fermentation rava dhokla | - Read in English Rava Dhokla Video રવા ઢોકળા રેસીપી - Rava Dhokla, Semolina Dhokla, Suji Dhokla recipe in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીગુજરાતી સૂકા નાસ્તાની રેસિપીગુજરાતી સવારના નાસ્તાની રેસીપીસવારના નાસ્તા ઢોકળા રેસિપિસમનોરંજન માટેના નાસ્તાશાળા સમયના નાસ્તાની રેસિપીસાંજની ચહા સાથેના નાસ્તા તૈયારીનો સમય: ૫ મિનિટ   પલાળવાનો સમય: ૩૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૫૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો રવા ઢોકળા માટે૧ ૧/૨ કપ રવો૧/૨ કપ દહીં૧ ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૨ ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર૧ ૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ૧ ટીસ્પૂન રાઇ૧ ટીસ્પૂન તલ૧/૪ ટીસ્પૂન હિંગ૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીરરવા ઢોકળા સાથે પીરસવા માટે લીલી ચટણી કાર્યવાહી રવા ઢોકળા બનાવવા માટેરવા ઢોકળા બનાવવા માટેએક ઊંડા બાઉલમાં રવો, દહીં, લીલા મરચાંની પેસ્ટ, ૧ ટેબલસ્પૂન તેલ, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો. ઢાંકણથી ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.ઢોકળાને બાફવાના પહેલા ફ્રુટ સોલ્ટ અને ૨ ટીસ્પૂન પાણી ઉમેરો. જ્યારે પરપોટા રચાય છે, હળવેથી મિક્સ કરી દો.આ ખીરાને એક તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકાર થાળીમાં રેડો અને એક સમાન સ્તરમાં ફેલાવવા માટે થાળીને ઘડિયાળની દિશામાં હલાવો.સ્ટીમરમાં ૧૨ મિનિટ સુધી બાફી લો. બાજુ પર રાખો.એક નાના નોન-સ્ટીક પેનમાં બાકીનું ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં રાઇ, તલ અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ માટે સાંતળી લો.રવા ઢોકળા પર વધાર રેડો, તેના પર સમાનરૂપે કોથમીર નાખો.રવા ઢોકળાને સહેજ ઠંડુ કરો અને સમાન માપવાળા ચોરસ ટુકડા કરો.રવા ઢોકળાને તરત લીલી ચટણી સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન