You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > લસણવાળી મકાઇની રોટી લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | Garlicky Makai Roti તરલા દલાલ લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | garlic makai roti in Gujarati | with 20 amazing images.મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખુશ્બુને કારણે આ મજેદાર અને સ્વાદિષ્ટ લસણવાળી મકાઈ રોટી તમને ખુબજ ગમશે. આ રોટી સાથે કઇ પણ બનાવવાની જરૂર નથી અને માત્ર એક કપ દહીં સાથે પીરસી શકો છો કારણકે રોટી ખાવામાં ભારી હોવાથી પેટ જલ્દી તૃપ્ત થાય છે. Post A comment 07 Nov 2024 This recipe has been viewed 6181 times गार्लिकी मकई रोटी रेसिपी | लहसुन मकाई रोटी रेसिपी | लहसुन मक्की रोटी | स्वस्थ मसाला मक्की रोटी - हिन्दी में पढ़ें - Garlicky Makai Roti In Hindi garlic makai roti recipe | garlic makki roti | healthy masala makki roti | - Read in English Garlicky Makai Roti Video લસણવાળી મકાઇની રોટી - Garlicky Makai Roti recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેડબ્બા ટ્રીટસ્ભારતીય રોટી સંગ્રહમિશ્રિત પરોઠાલૉ કૅલરી રોટી / પરોઠા તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૬ રોટી માટે મને બતાવો રોટી ઘટકો ૧ કપ મકાઇનો લોટ૩ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧ ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર ચોખાનો લોટ , વણવા માટે તેલ , રાંધવા માટેપીરસવા માટે તાજું દહીં કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પુરતું હુંફાળું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ચોખાના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.તાજા દહીં સાથે ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન