This category has been viewed 5598 times

 બાળકોનો આહાર > બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી
 Last Updated : Oct 27,2024

11 recipes

બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી :Brain Foods for Kids in Gujarati

 

Kids Brain Boosting - Read in English
दिमाग तेज़ करने वाले व्यंजन - हिन्दी में पढ़ें (Kids Brain Boosting recipes in Gujarati)

બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી :Brain Foods for Kids in Gujarati

 

 

 

13 Top Brain foods for Kids ૧૩ બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી
1. Eggs ઇંડા
2. Strawberry, Blueberry and Blackberries સ્ટ્રોબરી, બ્લુબેરી અને બ્લેકબેરિઝ
3. Peanut Butter પીનટ માખણ
4. Spinach (Palak) and Kale પાલક અને કેલ
5. Olive Oil જેતૂનનું તેલ
6. Almonds and Almond Butter બદામ અને બદામનું માખણ
7. Turmeric હળદર
8. Walnuts અખરોટ
9. Dals and Pulses દાળ અને કઠોળ
10. Colourful Veggies રંગબેરંગી શાકભાજીઓ
11. Oats ઓટસ્
12. Avocado ઍવોકાડો
13. Dairy Products : Curds and Paneer ડેરી ઉત્પાદનો : દહીં અને પનીર

 


કાકડી પચડી રેસીપી | કેરળ સ્ટાઈલ કાકડીનું રાયતું | નાળિયેર વિના કાકડી પચડી | cucumber pachadi in Gujarati | with 25 amazing images. કેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કા ....
તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
બદામ બટર રેસીપી | હોમમેઇડ આલ્મન્ડ બટર ની રેસીપી | બદામના માખણની રેસીપી | almond butter recipe in gujarati | with 18 amazing images. ખૂબ ચીવટ રાખીને એક અજોડ સુગંધી અને મોઢામાં પાણી છૂટે એવુ ....
અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | flax seed raita in gujarati | with 13 amazing images. વિશિષ્ટ અળસી નું રાયતું બનાવવા માટે કેલ્શિયમયુક્ત દહીં સાથે અળસીના બીજ ભેગા કરો. અળસીના ....
ચોખ્ખું અને સ્વાદીષ્ટ બદામનું દૂધ કેમ તૈયાર કરવું તેની રીત અહીં રજૂ કરી છે. બદામના શુધ્ધ દૂધમાં પ્રોટીન અને લોહ ભરપૂર માત્રામાં હોય છે, ....
દહીં અને મધ સાથે ફ્લેક્સ સીડ્સ રેસીપી | દહીં સાથે અળસી અને મધ | અળસી ખાવાની શ્રેષ્ઠ રીત | flax seeds with curd and honey in Gujarati | with 13 amazing images. ઘણા લોકોને અળસીના ફાયદાની માહિ ....
કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુ ....
ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો એવી છે. અહીં ધ્યાન રાખવાનું છે કે દહીં તાજું અને ઘટ્ટ વાપરવું, નહીં તો આ પચડી પાણીવાળી થઇ જશે, કારણકે ટમેટાનો રસ પણ આ પચડીમાં ભળે છે.
પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.
હોમમેઇડ ઓટ મિલ્ક રેસીપી | તજ સાથે ભારતીય ઓટ દૂધ રેસીપી | સ્વસ્થ ઓટ્સ દૂધ, ક્વીક કૂકિંગ રોલ્ડ ઓટસ્માંથી બનાવેલ | homemade oat milk recipe in gujarati | with 12 amazing images.
જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....