This category has been viewed 5903 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મુસાફરી માટે ભારતીય > મુસાફરી માટે પરાઠા રેસીપી
 Last Updated : Oct 26,2024

11 recipes

મુસાફરી માટે પરાઠા રેસીપી,  Indian Travel Food Paratha in Gujarati

મુસાફરી માટે પરાઠા રેસીપી,  Indian Travel Food Paratha in Gujarati


Indian Travel Food Paratha - Read in English
यात्रा के लिए पराठा रेसिपी - हिन्दी में पढ़ें (Indian Travel Food Paratha recipes in Gujarati)

મુસાફરી માટે પરાઠા રેસીપી,  Indian Travel Food Paratha in Gujarati

મુસાફરી માટે પરાઠા રેસીપી,  Indian Travel Food Paratha in Gujarati

 

  3 Things to Remember when packing parathas : પરાઠા પેકિંગ કરતી વખતે આ ૩ વસ્તુઓ યાદ રાખવી :
1. Let the parathas cool. પરાઠાને ઠંડા થવા દો.
2. Wrap in foil paper. ફૉઇલ પેપરમાં વીંટાળી લેવું.
3. Pack in airtight container. હવાબંધ ડબ્બામાં પેક કરવું.

 

ભારતીય યાત્રા માટેની અમારી વિભિન્ન રેસિપિ અજમાવી જુઓ ...
મુસાફરી માટે રેસીપી
મુસાફરી માટે સૂકા નાસ્તા રેસીપી
મુસાફરી માટે ઇડલી / ઢોસા / ઉપમા રેસીપી
મુસાફરી માટે ભાત રેસીપી
મુસાફરી માટે શાકભાજી રેસીપી

હેપી પાકકળા!

 


ફૂદીનાની સોડમ રોકી શકાતી નથી. જ્યારે ફૂદીના પરાઠા તવા પર શેકાતા હોય છે, ત્યારે ફૂદીના અને અજમાની સોડમ આખા ઘરમાં પ્રસરી જાય છે અને ઘરના લોકો રાહ જોવે છે કે ક્યારે તે પીરસાય. આ પરાઠા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પણ પીરસી શકો છો. તેને લંચ અથવા લાંબી મુસાફરી વખતે ટીફીનમાં ....
અડદની દાળની પુરી રેસીપી | મસાલેદાર અડદની દાળની પુરી | રાજસ્થાની મસાલેદાર પુરી | spicy urad dal puris in gujarati | તમારા બેઠકના ઓરડાને સંપૂર્ણ રાજસ્થાની વાતાવરણમાં બદલવા માટે આ સ્વાદિષ્ટ
મેથી થેપલા રેસીપી | મુસાફરી માટે મેથી થેપલા | દહીં વગરના મેથી થેપલા | મેથી થેપલા બનાવવાની રીત | methi thepla in gujarati | with 25 amazing images. મુસાફરી સાથે આ ....
ફૂલકોબી પંજાબ રાજ્યમાં ભરપૂર માત્રામાં ઉગાડવામાં આવે છે. આ શાકનો સ્વાદ નાના મોટા સૌને પસંદ પડે એવો હોવાથી સામાજિક પ્રસંગે અને ઉત્સવે તેનો રસોઇમાં વધુ ઉપયોગ થાય છે. અહીં ફૂલકોબીનો ઉપયોગ કાંદાના મસાલા સાથે પરોઠામાં પૂરણ તરીકે કરવામાં આવ્યો છે. આ મજેદાર પરોઠા પર સારા પ્રમાણમાં ઘી ચોપડી વિવિધ
ગુજરાતના પારંપારીક બાજરાના રોટલાને અહીં એક મજેદાર અને અલગ રીતે રજુ કરવામાં આવી છે. આ બાજરા આલુની રોટીમાં મસળેલા બટાટા તેને ખુબજ નરમ બનાવે છે જ્યારે આમચૂર, કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ તેને વધુ ચટપટી બનાવે છે. નાળિયેર અને કાંદા તેને કરકરો અહેસાસ આપી તેની ખુશ્બુમાં વધારો કરે છે. આમ તો આ રોટી બનાવી સર ....
પૂરણપોળી રેસીપી | પુરણ પોળી રેસીપી | ગુજરાતી પુરણ પોળી | puran poli in gujarati | with 29 amazing images. પૂરણપોળી એક પ્રખ્યાત મીઠી ભારતીય વાનગી છે. ગુજરાતી પૂરણ ....
બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
પરોઠા અને રોટી, બન્ને ઘઉંના લોટમાંથી બને છે તો તેમાં ફરક શું છે, એ સમજવા પરોઠા બનાવવાની આ સરળ રીત અજમાવી જુઓ. આમ તો બન્ને લગભગ સરખી સામગ્રીમાંથી બને છે, પણ તેને વણવાની રીત, શેકવાની રીત, રાંધવાનું માધ્યમ (તેલ સાથે અથવા તેલ વગર) વગેરે અલગ-અલગ છે, જેને લીધે સ્વાદથી લઇને ટેક્સચર સુધી, બન્ને અલગ તરી આવે ....