This category has been viewed 6818 times

 બાળકોનો આહાર > બાળકો માટે મીઠી વાનગીઓ
 Last Updated : May 14,2024

40 recipes

Sweet Recipes for Kids - Read in English
बच्चों के लिए मिठे व्यंजन - हिन्दी में पढ़ें (Sweet Recipes for Kids in Gujarati)


મનને લલચાવે એવું આ તીખું મીઠું પૅનકેક છે જે ઝટપટ બનતા ચોખાના ખીરામાં ગળપણ આપતા ગોળ અને તીખાશ આપતી લીલા મરચાંની પેસ્ટ વડે બનાવવામાં આવ્યું છે. સફેદ સાકરની સરખામણીમાં ગોળ વધારે રંગીન અને સ્વાદભર્યું હોય છે તેથી તે રાંધતી વખતે આ ગોળના પૅનકેકમાં એવી તીવ્ર સુગંધ પ્રસારે છે કે તમારા કુંટુંબીજનો રસોડામાં આ ....
નારિયલ વડી રેસીપી | નારિયલ બરફી | મરાઠી વાનગી | nariyal vadi recipe in gujarati | with 40 amazing images. નારિયલ વડી એ મહારાષ્ટ્રીયન મીઠાઈ છે જે તહેવારોની સિઝનમા ....
પાઈનેપલ આઈસ્ક્રીમ રેસીપી | પાઈનેપલ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | pineapple ice- cream in gujarati | આ ટ્રાપિકલ ફળના વશીકરણનો કોણ પ્રતિકાર કરી શકે છે? ખરેખર, અનેનાસ ખૂબ જ મનોરં ....
ક્રીસ્પી ચોકલેટ બોલ્સ ની રેસીપી | ચોકલેટ બોલ્સ | વેલેન્ટાઇન ડે ચોકલેટ ડેઝર્ટ | Crispy Chocolate Balls in Gujarati. તમારા નાના બાળકોને ઘેર બનાવેલા ચોકલેટ બોલ્સ નો ....
ચોકલેટ આઇસક્રીમ અને કોકોકોલા, બન્ને એવી વસ્તુઓ છે જેનો સંયોજન ગમે ત્યારે પીરસો તો પણ દરેકને આહલાદ્ક જ લાગશે. જ્યારે તમે આ બે વસ્તુઓ મેળવશો ત્યારે ફીણદાર ચોકલેટ-કોલાનું પીણું તૈયાર થશે જેનો સ્વાદ મનગમતો હશે. આ પીણાંની ઉપર ચોકલેટ આઇસક્રીમ વધુ મજેદાર લાગશે કારણકે ઠંડી ચોકલેટ આઇસક્રીમ જ્યારે ઉપર તરત ....
મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને ફળો આ રોલને સ્વાદિષ્ટ તો બનાવે છે, સાથે-સાથે આકર્ષક અને મનગમતા પણ બનાવે છે. આ સ્ટ્રોબરી ક્રીમ રોલની સ્લાઇસ કરતાં પહેલા તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકવા જેથી રોલ બરોબર આકારમાં આવ ....
સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને દહીંનો ઉપયોગ કર્યો છે. તમે તેમાં અજમાએશ માટે બીજા કોઇપણ શાક જે હાથવગા હોય તેનો ઉમેરો પણ કરી શકો છો. ખાસ યાદ રાખવાનું કે પહેલાથી વલોવેલા દહીંનો ઉપયોગ ન કરવો, નહીં તો તે શાકમાં છુટી પડી જશે. ....
લેમન અને ઓરેન્જ આઈસ્ક્રીમ રેસીપી | લીંબુ અને નારંગીની આઇસ ક્રીમ | હોમમેડ આઈસ્ક્રીમ | lemon and orange ice cream in gujarati | સિટ્રસના ચિહ્ન હંમેશાં મીઠાઈમાં મીઠી દૂધિયું સ્વાદો સાથે સુંદર ....
કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો | banana peanut butter healthy indian snack in gujarati | કેળા અને પીનટ ....
ગરમીના દીવસોમાં મધ્યાનના સમયે કંઇ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ સરળ રીતે બનતી અને ફળોના સ્વાદવાળી લોલી તો નાના મોટા દરેકને ભાવે એવી છે. ફળોના સ્વાદ સાથે પ્રમાણસર મીઠાશથી આ લોલી સ્વાદમાં અદભૂત છે. આ ઉપરાંત આ વાનગીમાં કંઇ પણ રાંધવાની કડાકૂટ નથી અને ઝટપટ બનાવી શકાય છે. અરે, નાના બાળકો પણ તે જાતે તૈયાર ....
Goto Page: 1 2 3