Sign In
|
Register Now
Toggle navigation
English Recipe Site
हिंदी रेसिपी साइट
Course
Breakfast
Salads
Starters
Snacks
Beverages
Soups
Main Course
Desserts
Accompaniments
Cuisine
Punjabi
Gujarati
Maharashtrian
Rajasthani
South Indian
Chinese
Health
Low Calorie/Weight loss
Diabetic Recipes
Healthy Heart
High Blood Pressure
Iron rich Recipes
Zero oil
Pregnancy
Healthy Salads
Healthy Soups
Gluten Free recipes
Healthy Breakfast
Kids
Healthy Kids Recipes
Breakfast Recipes
Tiffin Snacks
Pizzas
Wraps and Rolls
Finger Foods
After School Treats
Recipes for Toddlers (1-3 Years)
Quick Recipes
Breakfast
Stir fries
Soups
Rotis Parathas
Subzis
Sweets
Chutneys
Rice recipes
My Cookbooks
Videos
Latest Recipe Videos
Popular Recipe Videos
Recipe Video Categories
રોટી / પૂરી / પરોઠા
શાક અને કરી
ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ
ભારતીય દાળ અને કઢી રેસીપી
શાકાહારી નૂડલ્સ્
વિવિધ પ્રકારની પિઝા
પાસ્તા
કેઝરૉલ્સ્ અને બેક્સ્
સ્ટર-ફ્રાય
ટોર્ટિલાની મુખ્ય વાનગીઓ
સિજલર્સ્
વન ડીશ મીલ રેસીપી
ભારતીય સોયા રેસીપી
એક રાતનું સંપૂર્ણ ભોજન
ડબ્બા ટ્રીટસ્
મેક્સીકન વાનગીઓ
View categories
This category has been viewed 6307 times
કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ
>
મેન કોર્સ
>
રોટી / પૂરી / પરોઠા
>
સ્ટફ્ડ પરોઠા
Last Updated : Oct 26,2024
13 recipes
Stuffed Veg Parathas
- Read in English
स्टफड़ पराठे
- हिन्दी में पढ़ें (Stuffed Veg Parathas recipes in Gujarati)
પાલક અને પનીરના પરોઠા
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
આલુ મેથીના પરોઠા
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા
ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે. લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસ ....
સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા
આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
મૂળા પાલકના પરોઠા ની રેસીપી
આ મૂળા પાલકના પરોઠા બધી રીતે અનોખા છે. તેની કણિકમાં પાલકનો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે તેનું સ્વાદભર્યું પૂરણ મૂળા વડે તૈયાર કરવામાં આવ્યું છે. રોજના સ્ટફડ પરોઠાથી અલગ અહીં મૂળાના પૂરણને અડધી રાંધેલી રોટી પર પાથરી, તેને વાળીને અર્ધગોળાકાર બનાવીને એક પૂર્ણ અને મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે.
પનીર મસૂર પરોઠા ની રેસીપી
આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે
સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે
. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
ચોકલેટ ચીઝ પરોઠા ની રેસીપી
એક અલગ જ પ્રકારનું સંયોજન ચીઝ અને ચોકલેટનું. આ બે વસ્તુઓ અરસપરસ મેળવીને એવા
પરોઠા
તૈયાર થાય છે, જેમાં ચોકલેટના ઉત્કટ ગુણ અને ચીઝ વડે પરોઠાનો અંદરનો ભાગ નરમ રહે છે. ખાસ યાદ રાખશો કે આ ચોકલેટ ચીઝ પરોઠા બની જાય કે તરત જ પીરસવાના ....
મિક્સ વેજીટેબલ પરોઠા
આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુ ....
મસાલા પરોઠા
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
લીલા વટાણા ના પરાઠા રેસીપી
લીલા વટાણા ના પરાઠા રેસીપી
|
મટર પરોઠા
|
એસિડિટી માટે વટાણા પરાઠા
|
green peas paratha in gujarati
| with 26 amazing images.
લીલા વટાણા ના પરાઠા
એક ભારતીય મુખ્ય ....
મસાલા ટોમેટો ઓનીયન પરાઠા
જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.
ડબલ ડેકર પરોઠા
આ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને રંગ અને સ્વાદના વિરોધાભાસનું સંયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક પડમાં રંગીન ગાજરનું પૂરણ અને બીજા પડમાં લીલા વટાણાનું પૂરણ છે. તે છતા જો તમને જોઇએ તો તમારી વિવેકશક્તિ વાપરીને પડ માટે અલગ પ્રકારન ....
સ્ટફ કુટીના દારાના પરોઠા
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.
Categories
વ્યંજન
ભારતીય
ગુજરાતી
પંજાબી
ચાયનીઝ
રાજસ્થાની
ઇટાલીયન
કોસૅ
સવારના નાસ્તા
સ્ટાર્ટસ્ / નાસ્તા
રોટી / પૂરી / પરોઠા
શાક / કરી
ચોખાની વાનગીઓ
ઝટ-પટ વ્યંજન
સવાર ના નાસ્તા
સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્
રોટી / પરોઠા
શાક
સૂપ
સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન
સવારનાં પૌષ્ટિક નાસ્તા
કેલ્શિયમ યુક્ત આહાર
લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત
મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન
લોહ યુક્ત આહાર
લો કૉલેસ્ટ્રોલ વ્યંજન
ગર્ભાવસ્થા માટેના વ્યંજન