You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > પાલક અને પનીરના પરોઠા પાલક અને પનીરના પરોઠા | Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha તરલા દલાલ પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે. Post A comment 13 Jul 2021 This recipe has been viewed 10084 times पालक पनीर पराठा रेसिपी | हेल्दी पालक पनीर परांठा | वजन घटाने के लिए पनीर पालक पराठा - हिन्दी में पढ़ें - Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha In Hindi palak paneer paratha recipe | healthy spinach paneer paratha | palak paneer paratha for weight loss | - Read in English Spinach and Paneer Parathas Video પાલક અને પનીરના પરોઠા - Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાપંજાબી પનીર રેસીપીવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનસ્ટફ્ડ પરોઠામિશ્રિત પરોઠા તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૬પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો કણિક માટે૧ ૧/૨ કપ મોટી સમારેલી પાલકની ભાજી૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ૧ કપ મેંદો૧ કપ ઘઉંનો લોટ મીઠું , સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન ઘીમિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે૩/૪ કપ ખમણેલી ફૂલકોબી૩/૪ કપ ભૂક્કો કરેલું પનીર૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ ઘઉંનો લોટ , વણવા માટે તેલ , તળવા માટેપીરસવા માટે તાજું દહીં અથાણું કાર્યવાહી કણિક માટેકણિક માટેપાલક, લીબુંનો રસ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી મિક્સરમાં સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો.એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું, ઘી અને તૈયાર કરેલી પાલકની પ્યુરી મેળવી થોડા જરૂરી પાણી સાથે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.આ કણિકને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતતૈયાર કરેલી કણિક અને તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડો.કણિકના એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.તે પછી પૂરણનો એક ભાગ તેના અડધા ભાગ પર મૂકી બીજો અડધો ભાગ વાળીને અર્ધગોળાકાર રીતે વાળી લો.એક નૉન-સ્ટીક તવા ને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બાકીના ૫ પરોઠા તૈયાર કરો.દહીં અથવા મનપસંદ અથાણાં સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન