બદામની કાતરી રેસીપી
Last Updated : Dec 02,2024


बादाम के कतरन रेसिपी - हिन्दी में पढ़ें (almond slivers recipes in Hindi)

8 બદામની કાતરી રેસીપી, બદામની કાતરી રેસિપીઓનો સંગ્રહ, almond slivers recipes in gujarati |


Goto Page: 1 2 
કલાકંદ રેસીપી | ઇન્સ્ટન્ટ કલાકંદ | સોફ્ટ કલાકંદ બનાવાની પરફેક્ટ રીત | કલાકંદ બરફી ઘરે બનાવવાની રીત | quick kalakand in Gujarati | with 18 amazing images.
ગોળ પાપડી રેસીપી | ગુજરાતી ગોળપાપડી | સુખડી | ગોળ પાપડી બનાવવાની રીત | golpapdi in gujarati | with amazing 16 images. ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મ ....
ભારતીય મીઠાઇઓમાં દૂધીનો હલવો દરેક સમયે બધાની માનીતી મીઠાઇ રહી છે, ભલે તે રેફ્રીજરેટરમાં રાખેલું ઠંડું, કે પછી ગરમ અથવા હુંફાળું હોય, સાદું કે પછી આઇસક્રીમ વડે સજાવેલું હોય, પણ દૂધી હલવાની લલચાવે તેવી સુગંધ અને શાહી રચના સૌને મોહિત કરી દે એવી છે. અહીં, અમે દૂધીનો હલવો વધુ મહેનત વગર પ્રેશર કુકરમાં ....
ધઉંના લોટનો શીરો રેસીપી | ગુજરાતી શીરો | શિયાળામાં બનાતો ઘઉંના લોટનો શીરો | atta ka sheera in gujarati | with 12 amazing images. ધઉંના લોટનો શીરો રેસીપી એ એક લોક ....
આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....
મગ ની દાળ નો શીરો | ઝટપટ બનતો શીરો | moong dal sheera recipe in gujarati. આ રેસીપી ગળ્યું ખાવા વાળા બધા પ્રેમીઓ માટે છે, ખાસ કરીને શીરો ખાવાના શોખીન લોકો માટે આ અમૃત છે. આ શીરો દરદરો અને મીઠો છે. સામાન્ય રીતે આ શીરા ....
મગની દાળનો હલવો રેસીપી | રાજસ્થાની પરંપરાગત મગની દાળનો હલવો | મગની દાળનો શીરો | moong dal halwa recipe in gujarati | with 21 amazing images. મગની દાળનો હલવો એ એક ....
મેંગો મસ્તાની રેસીપી | પુણેનું પ્રખ્યાત મેંગો મસ્તાની ડ્રિંક | આઈસ્ક્રીમ સાથે ભારતીય મેંગો મિલ્કશેક | mango mastani recipe in gujarati | with 15 amazing images. ઉનાળા માં મિત્રો ને અને પરિ ....
ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.
આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
મોહનથાળ રેસીપી | પરંપરાગત ગુજરાતી મોહનથાળ | રાજસ્થાની મોહનથાળ | mohanthal recipe in gujarati | with 30 images. મોહનથાળ એ એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘી-શેકેલ ....
સાદા દહીંનું સ્વાદિષ્ટ વાનગીમાં જાદુઇ રૂપાંતર એટલે શ્રીખંડ. જેમાં કોઇપણ રાંધવાની ક્રીયા થતી નથી એવી આ વાનગી રવિવારના જમણમાં, તહેવારની વાનગીઓની સૂચિમાં અને તે ઉપરાંત ઉપવાસની ફરાળી વસ્તુઓમાં એક આદર્શ પ્રમાણભૂત વાનગી તરીકે પીરસી શકાય છે. જો તમે તેને આગળથી તૈયાર કરી ફ્રીજરમાં રાખી મૂકશો તો તે લગભગ ૧૫ દી ....
શિંગોડાનો શીરો રેસીપી | સિંગોડા ના લોટ નો શીરો | ફરાળી શીરો | વ્રત કે ઉપવાસ માટે શીરો | singhada halwa, sheera in gujarati | with 12 amazing images.
Goto Page: 1 2