લીલા વટાણાની પૅનકેક આ લીલા વટાણાની પૅનકેક, સામાન્ય રીતે સવારના નાસ્તામાં ખવાતી હોય છે અને પારંપરિક દક્ષિણ ભારતના ઉત્તપાનો રોમાંચક વિકલ્પ છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ફોલીક એસીડ અને ફાઇબરનું પ્રમાણ ઘણું છે જેથી તે ખુબજ આરોગ્યદાયક છે. વધુમા, આથો લાવવાની જરૂર ન હોવાથી, આ પૅનકેક બનાવવી પણ સરળ છે. હમેંશા ફ્રૂટ-સૉલ્ટ સાથે રાખો જ ....
લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા આમતો મેથીના મૂઠીયા ચહા સાથે પીરસવામાં આવતો પ્રખ્યાત ગુજરાતી નાસ્તો છે જેને બાફવામાં અથવા તળવામાં આવે છે. અહીં તળેલા મૂઠીયાની સાથે તાજા લીલા વટાણાને મોઢામાં પાણી છૂટે એવી નાળિયેરની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે, જે રોટી સાથે પીરસવામાં આવે ત્યારે અત્યંત મોહક જોડાણ પૂરવાર થાય છે.
વેજીટેબલ કબાબ આ કોકટેલ જેવા કબાબમાં દૂધી, બટાટા અને કાંદાનું સંયોજન અને ઉપરથી છંટકાવ કરેલો કાંદાનો રોચક મસાલો જરૂર તમારી ભૂખ ઉખાડી દેશે. આ વેજીટેબલ કબાબને ગરમા ગરમ ચહા પાર્ટીમાં કે પછી કોકટેલ પાર્ટીમાં પીરસીને લોકોની ચાહના મેળવો.
વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી નામ વાંચીને જ તમને સમજાઇ જશે કે આ વાનગીમાં વિપુલ પ્રમાણમાં ટમેટા હશે. આ ઉપરાંત તેમાં બીજા શાક જેવા કે ભીંડા, સરગવાની શીંગ, ફણસી અને બટાટા પણ છે. તમારા ગમતા અને હાજર હોય એવા શાક પણ તેમાં ઉમેરી શકો છો. ચણાનો લોટ પણ આ વાનગીમાં મહત્વનો ભાગ ભજવે છે કારણકે તેના વડે વાનગીની સુસંગતા અને સંતુલન જળવાઇ રહે છે. ....
સ્ટફ ચીલા ની રેસીપી ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં
સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | હેલ્ધી સ્પ્રાઉટ્સ ઢોકળા | ફણગાવેલા મગના ઢોકળા | sprouts dhokla in gujarati | with 18 amazing images. ઢોકળા એક
સરગવાની શિંગની વેજીટેબલ કરી આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ ક ....
સોયા મટરની સબ્જી સોયા અને લીલા વટાણાનું શાક | સોયા મટર મસાલા કરી | સોયાબીન નું શાક બનાવવાની રીત | સોયા મટરની સબ્જી | soya matar ki sabzi in Gujarati | with 33 amazing images. આ
સોયાના ખમણ ઢોકળા સોયા ખમણ ઢોકળા રેસીપી | ઇન્સ્ટન્ટ સોયા ખમણ ઢોકળા | ફોલિક એસિડ અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા | soya khaman dhokla in Gujarati | with 30 images. સોયા ખમણ ઢોકળા એ તમારા ....
હરિયાળી રોટી આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ ખાવાની ઇચ્છા થઇ જાય. લોટ અને દૂધનું અનોખું સંયોજન આ રોટીની કણિકને રચનાત્મક બનાવે છે જ્યારે લીલી કોથમીર અને ફૂદીનો ઉમેરવાથી તે રંગીન તો બને જ છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.