અજમો રેસીપી
Last Updated : Dec 21,2024


carom seeds recipes in English
अजवायन रेसिपी - हिन्दी में पढ़ें (carom seeds recipes in Hindi)

10 અજમો, અજવાઇન રેસીપી | અજમો, અજવાઇનના ઊપયોગથી બનતી રેસીપી | અજમો, અજવાઇન રેસીપીઓનો સંગ્રહ |  Carom Seeds, Ajwain Recipes in Gujarati |

 

10 અજમો, અજવાઇન રેસીપી | અજમો, અજવાઇનના ઊપયોગથી બનતી રેસીપી | અજમો, અજવાઇન રેસીપીઓનો સંગ્રહ |  Carom Seeds, Ajwain Recipes in Gujarati. 

અજમો, અજવાઇનના ફાયદા, આરોગ્ય લાભો (benefits of carom seeds, ajwain, Thymol seeds, bishops weed in Gujarati)

અજમો પાચન માટે સારો છે. તેનું સક્રિય સંયોજન થાઇમોલ પેટમાં પાચક રસના સ્ત્રાવમાં મદદ કરે છે, ને જે અપચો અટકાવે છે. પેટનો દુખાવો, એસિડિટી, ગેસ દૂર કરવા માટે અજમો ખૂબ જ સારો ઉપાય છે. અજમાનું પાણી ચયાપચયને વેગ આપવા અને વજન ઘટાડવામાં મદદ કરવા માટે પણ જાણીતું છે. BP થી પીડાતા લોકો માટે અજવાઇન રોટીના રૂપમાં અજમાનો સમાવેશ કરવો સારો રહેશે. અહીં જુઓ અજમો, અજવાઇનના વિગતવાર ફાયદા.


અજમા ના પાણી ની રેસીપી | વજન ઘટાડવા માટે અજમા નું પાણી | એસિડિટી માટે અજમા નું પાણી | ajwain water recipe in gujarati | with 7 amazing images. અજમા ના પાણીમાં એક ....
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
ઘટ્ટા એટલે ચણાના લોટના ડપકા, જેને સૂકા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવી લીધા પછી તેને બાફીને નાના નાના ટુકડા કરવામાં આવે. આમ બનતા ઘટ્ટાનો ઉપયોગ વિવિધ વાનગી જેવી કે ઘટ્ટાની સબ્જી, ઘટ્ટાનો પુલાવ વગેરેમાં કરી શકાય છે. આ વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ કરીને દહીંવાળી મસાલેદાર ગ્રેવી બનાવવામાં આવી છે જે એવી મજે ....
સોયા, રાગી અને જુવારના લોટમાંથી બનતા આ પરોઠા થોડા ઓછા મસાલાવાળા છે. આ બધા લોટ ગ્લુટન વગરના તો છે જ પણ સાથે-સાથે લોહતત્વ, કૅલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે.
જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા. પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો ....
ફૂદીનાની સોડમ રોકી શકાતી નથી. જ્યારે ફૂદીના પરાઠા તવા પર શેકાતા હોય છે, ત્યારે ફૂદીના અને અજમાની સોડમ આખા ઘરમાં પ્રસરી જાય છે અને ઘરના લોકો રાહ જોવે છે કે ક્યારે તે પીરસાય. આ પરાઠા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પણ પીરસી શકો છો. તેને લંચ અથવા લાંબી મુસાફરી વખતે ટીફીનમાં ....
બટાકા ના ભજીયા રેસીપી | આલુ પકોડા | ભજીયા બનાવવાની રીત | બટાકા ની ચીપ્સ ના ભજીયા | aloo pakora in gujarati | with 26 amazing images. બટાકા ના ....
કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.
મસાલેદાર અળુની ભાજી રેસીપી | અળવી ફ્રાય | અળવીનું કોરું શાક | હેલ્દી અળુની ભાજી | with 35 amazing images. આ મલાઇદાર અને મસાલેદાર સૂકી અળુની ભાજી ભાત, રોટી કે પછી ....
જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન ....
મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | punjabi missi roti gujarati | with 20 amazing images. મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની ....
સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચહાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે ....