સમારેલી કોબી રેસીપી
Last Updated : Oct 01,2024


कटी हुई पत्ता गोभी रेसिपी - हिन्दी में पढ़ें (chopped cabbage recipes in Hindi)

7 સમારેલી કોબી રેસીપી, chopped cabbage recipes in gujarati | 

 


કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images. કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ ....
આ ક્લિઅર વેજીટેબલ સ્ટૉકનો ઉપયોગ ઓરીયન્ટલ સૂપ અને વિવિધ ભાજીઓ બનાવવામાં થાય છે. આ સ્ટૉક બનાવવા માટે કોબી, લીલા કાંદા અને સેલરી જેવા શાકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને એક વિશિષ્ટ તીવ્રતા આપે છે અને તે ચાઇનીઝ વાનગીની ખાસિય ....
બહુ સાદી અને સામાન્ય વસ્તુઓ વડે બનતી આ પાતળી અને નાજુક રોટી ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ માફક આવે એવી છે. કરકરી કોબી અને કાંદા સાથે તેજ સુગંધ ધરાવનાર લસણ અને લીલા મરચાં આ કોબી અને કાંદાની રોટીને એવી સ્વાદિષ્ટ બનાવે છે કે મો ....
મોઢામાંથી પાણી છુટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીના તળેલા વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર, લીલા મરચાં અને કોથમીર પણ છે. શાળામાંથી પાછા આવેલા બાળકોને તથા ચા સાથે નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે.
એક અતિ ઉત્તમ અંગ્રેજી સૂપ જે તમારી ઇન્દ્રિયોને સતેજ કરી નાખશે. ચાવડર શબ્દ મૂળ તો ઇગ્લંડના માછીમારો પોતાની જાળી જ્યારે પાણીમાં ફેંકી માછલા પકડીને એક પાત્રમાં ભેગા કરી તેમાં વિવિધ સામગ્રી મેળવીને જે સૂપ તૈયાર કરે તેને કહેવાય છે. આજે તો આ ચાવડર સૂપ અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં પ્રખ્યાત છે. અમે અહીં આ સૂ ....
ઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ ....
એક સરસ ભારતીય-ચીનની વાનગી જેમાં તીખા સૉસ સાથે પૅન-ફ્રાઇડ કરેલા ડમ્પલીંગસ્ બાફવામાં આવે છે. દરેક ડમ્પલીંગ એક ઉત્તમ નંગ ગણાય કારણકે તેની ખુશ્બુ, તેમાં રહેલા મસાલા અને કરકરા પૂરણ દ્વારા મળતી લસણની સુવાસ જ એવી છે. આ ડમ્પલીંગને બાફી લીધા પછી તીખા તમતમતા સૉસમાં સાંતળવામાં આવે છે જેથી તેની બનાવટ અને સુવાસ ....
જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન ....
બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો.
લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ રેસીપી | હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ | લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ | lemon and coriander soup recipe in gujarati | with 25 amazing images. રોજની સગવડભરી ....